SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ 38 કાલલોક-સર્ગ ૨૮ शतास्त्रयोदशांशानां ये पंचनवतिस्पृशः । षट्पंचाशद् द्विशत्या ते हंतव्याः कर्तुमावलीः ॥२२९।। शेषांकाः क्षुल्लकभव-सत्का एते हि संत्यतः । क्षुल्लभवावलिकाभि-भवंत्यावलयो हताः ॥२३०॥ जाताश्चावलिकास्तेषां घाते लक्षत्रयं तथा । सप्तपंचाशत्सहस्राः शतं विंशतिसंयुतं ॥२३१।। त्रिसप्ततिसमायुक्त-सप्तत्रिंशच्छतात्मना । प्रागुक्तभाजकेनास्य राशेर्विभजने सति ॥२३२।। चतुर्नवतिरावल्यो लभ्यतेंशाः पुनः स्थिताः । चतुर्विंशतिरेवाष्ट-पंचाशदधिकाः शताः ॥२३३॥ एवं च क्षुल्लकभवाः प्राणे सप्तदशैकके । चतुर्नवतिरावल्य आवल्या अंशकाः पुनः ॥२३४॥ त्रिसप्तत्या युतैः सप्त-त्रिंशता विकलैः शतैः । छिन्नाया अष्टपंचाशाः स्युश्चविंशतिः शताः ॥२३५॥ इति क्षुल्लकभवप्रकरणम् । - જે તેરસોને પંચાણું (૧૩૯૫) અંશો બાકી રહેલા છે, તેની આવલિકા કરવા માટે, તે અંકને पसी ने छप्यने (२५७) गुरावा.२२८. કારણ કે આ શેષ અંક ક્ષુલ્લક ભવનો છે, તેથી તેને ક્ષુલ્લક ભવની (૨૫૬) આવલિકા વડે ગુણવાથી તેની આવલિકા આવે છે. ૨૩૦. એ પ્રમાણે ૧૩૬૫ને ૨૫૬ વડે ગુણવાથી ત્રણ લાખ, સતાવન હજાર, એકસો ને વશ (૩૫૭૧૨૦) थाय छे.२३१. પછી આ રાશિને (અંકને) પૂર્વે કહેલા સાડત્રીશ સો ને તોતેરથી (૩૭૭૩) ભાગીએ તો ચોરાણું (८४) मावलि (भागमा मावे छ, भने योवीश सो ने महावन (२४५८) शेष २७ छे.२३२-२33. આ પ્રમાણે એક પ્રાણમાં સત્તર (૧૭) ક્ષુલ્લક ભવો, ચોરાણું (૯૪) આવલિકા તથા સાડત્રીશ સો ને તોંતેર વડે (૩૭૭૩) ભાગેલી આવલિકાના ચોવીશ સો ને અઠાવન (૨૪૫૮) અંશો થાય छ.२३४-२34. ઈતિ શુલ્લક ભવ પ્રકરણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy