SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ આવલિકાનું સ્વરૂપ एका कोटी सप्तषष्टि-लक्षाण्यथ सहस्रकाः । स्युः सप्तसप्ततिर्युक्ता द्विशत्या षोडशाढ्यया ॥२२॥ एता मुहूर्त एकस्मिन्नुक्ता आवलिका जिनैः । एकक्षुल्लभवे चैताः षट्पंचाशा शतद्वयी ॥२२२॥ क्षुल्लभवावलिकाभिर्मुहूर्तावलिका यदि । विभज्यंते तदा लभ्या मौहूर्ताः क्षुल्लका भवाः ॥२२३।। अथ प्रकृतं - प्राणाश्चैकमुहूर्ते स्युः सप्तत्रिंशच्छतानि वै । त्रिसप्तत्या संयुतानि राशिरेष विभाजकः ॥२२४॥ मौहूर्त्तक्षुल्लकभव-राशिरेतेन भज्यते । तदाप्यंते सप्तदश प्राणस्य क्षुल्लका भवाः ॥२२५॥ त्रयोदशशता: पंच-नवत्या च समन्विताः । अंशा उपरि शिष्यते भवस्याष्टादशस्य वै ॥२२६॥ अष्टसप्ततिसंयुक्ता-चेत्रयोविंशतिः शताः । क्षिप्यंतेंशा एषु पूर्णः स्यात्तदाष्टादशो भवः ॥२२७॥ अथो कियत्य आवल्यः स्युस्त्रयोदशभिः शतैः । भागैः पंचनवत्याढ्यैः शेषैस्तदपि कथ्यते ॥२२८॥ -જિનેશ્વરોએ એક મુહૂર્તમાં એક કરોડ, સડસઠ લાખ, સીત્તોતેર હજાર, બસો ને સોળ (૧,૬૭,૭૭,૨૧૬) આવલિકા કહી છે, અને એક ક્ષુલ્લક ભવમાં બસો ને છપ્પન (૨૫) આવલિકા કહી છે; તેથી એક મુહૂર્તની આવલિકાઓને ક્ષુલ્લક ભવની આવલિકાથી ભાગાકાર કરતાં એક મુહૂર્તના क्षुदत भयो (५५35) मावे छे. २२१-२२3. में भुतभा सात्रीससो ने तोतेर (3७७3) प्रो थाय छे. मा. शि(संज्या) विभा'४ छे. २२४. આ (૩૭૭૩) વિભાજક રાશિથી એક મુહૂર્તના (૬૫૫૩૬) ક્ષુલ્લક ભવના રાશિનો ભાગાકાર કરવાથી એક પ્રાણના સત્તર ક્ષુલ્લક ભવ પ્રાપ્ત થાય છે. તથા અઢારમા ભવના તેરસોને પંચાણું અંશો शेष २३ छ.२२५-२२६. તે અંશોમાં ત્રેવીશ સો ને અઠોતેર (૨૩૭૮) અંશો ઉમેરતાં અઢારમો ક્ષુલ્લક ભવ પૂર્ણ થાય.૨૨૭. હવે જે તેર સો ને પંચાણું (૧૩૯૫) અંશો શેષ રહેલા છે તેની કેટલી આવલિકા થાય ? તે ५ उपाय छे.२२८. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy