SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૪ કાલલોક-સર્ગ ૩૧ अनंकुशेंकुशीभूतं यदुष्टनृपदंतिनां । हलरत्नं तदप्येत-दभूद्भपाटनोचितं ॥५८९॥ सदा यक्ष रक्षितानां विपक्षक्षयकारिणां । तेषामेव ममास्त्राणा-मवस्था केयमागता ॥५९०॥ इत्यादि. स्युः षोडश सहस्राणि विष्णूनां प्राणवल्लभाः । जगदुत्तरसौभाग्यशालिन्यः स्वर्वधूसमाः ॥५९१॥ तथोक्तं दशमांगे-'सोलसदेवीसहस्स वरनयणहिययदइया' इति, अंतकृत्सूत्रस्याप्यादौ कृष्णवर्णने 'रूप्पिणीपामोक्खाणं सोलसण्हं देवीसहस्साणं इति' केचिद्वासुदेवानामर्द्धचक्रित्वेन द्वात्रिंशत्सहस्राणि प्रेयसीनामाहुः ।। ____ तथोक्तं षष्ठांगे पंचमाध्ययने 'रूप्पिणीपामोक्खाणं बत्तीसाए महिलासाहस्सीणं' इति યં ! सीरिणां तु प्रियासंख्या-नैयत्यं नोपलभ्यते । ज्ञेयो दिग्विजयोऽमीषां कथंचिच्चक्रवर्त्तिवत् ॥५९२॥ અન્ય રાજાઓરૂપ હાથીઓને અંકુશરૂપ નહીં છતાં પણ અંકુશરૂપ થતું હળરત્ન અત્યારે જમીન ખોદવા યોગ્ય થઈ ગયું છે. ૫૮૯. નિરંતર યક્ષોથી રક્ષણ કરાતાં અને વિપક્ષનો ક્ષય કરનારા એવા તે જ મારા શસ્ત્રોની આવી અવસ્થા થઈ ગઈ છે.' ઈત્યાદિ. ૫૯૦. વાસુદેવને ૧૬000 સ્ત્રીઓ હોય છે, તે જગતમાં સૌભાગ્યવડે શોભતી દેવાંગનાઓ જેવી હોય છે. પ૯૧. દશમા અંગમાં કહ્યું છે કે– નયન અને સ્ટયને પ્રિય એવી શ્રેષ્ઠ સોળ હજાર દેવી (રાણી) હોય છે.' શ્રી અંતકૃતસૂત્રમાં પણ કૃષ્ણના વર્ણનમાં કહ્યું છે કે– રૂક્મણિ પ્રમુખ સોળ હજાર દેવીઓના' ઈતિ, તથા વાસુદેવો અર્ધચક્રી હોવાથી કોઈક તેમની ૩૨૦૦૦ સ્ત્રીઓ કહે છે. તે જ પ્રમાણે છઠ્ઠા અંગના પાંચમા અધ્યયનમાં કહ્યું છે કે- ‘રૂમિણી વિગેરે બત્રીસ હજાર મહિલાઓના ઈતિ. બળદેવની પ્રિયા સંબંધી ચોક્કસ સંખ્યા જણાતી નથી. એમનો દિગ્વિજય લગભગ ચક્રવર્તી પ્રમાણે સમજી લેવો. ૫૯૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy