SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૧૧ વાસુદેવના સાત રત્નો लक्षणानां शतेनाष्टा-धिकेनांचितभूधनाः । उत्कृष्टसत्त्वाः संग्राम-शूराः प्राप्तजयाः सदा ॥५७०॥ प्रचंडाज्ञा अनलसाः प्रतिपक्षाऽसहिष्णवः । सितच्छत्रेण सततं चामराभ्यां च शोभिताः ॥५७१॥ श्रीवत्सलांछनाः पद्म-नयनाः प्रियदर्शनाः । यश:कीर्तिसुधापूर्ण-त्रैलोक्या गजगामिनः ॥५७२॥ श्यामलद्युतयस्तत्र वासुदेवा महौजसः । पीतकौशैयवसना नरसिंहाः स्फुरद्रुचः ।।५७३॥ रत्नेन कौस्तुभाख्येन सदालंकृतवक्षसः । उदात्तसत्त्वाः संग्राम-सोत्साहा गरुडध्वजाः ॥५७४॥ तथोक्तं 'जुद्धसूरा वासुदेवा' पांचजन्याभिधः शंखः १ स्याच्चक्रं च सुदर्शनं २ । गदा कौमोदिकी ३ चापं शाह्न ४ खड्गस्तु नंदकः ५ ॥५७५॥ मणिश्च ६ वनमाला ७ च सप्तरत्नी भवेदियं । उत्कृष्टा वासुदेवानां सदा देवैरधिष्ठिता ॥५७६॥ પ્રતિપક્ષને સહન નહીં કરનારા, શ્વેત છત્ર અને ચામરોવડે શોભતા, શ્રીવત્સના લાંછનવાળા, કમળસમાન નેત્રવાળા, પ્રિયદર્શનવાળા, યશકીર્તિરૂપ સુધા વડે ત્રલોયને પૂર્ણ કરનારા અને હાથી સમાન ગતિવાળા होय छे. ५६८-५७२. તેમાં વાસુદેવ શ્યામ કાંતિવાળા, મોટા પરાક્રમવાળા, પીળા વર્ણના કૌશય (રેશમી) વસ્ત્રને ધારણ ४२।२८, न२म सिंहसमान भने तेस्वी होय छे. ५७3. તે નિરંતર કૌસ્તુભ રત્નવડે અલંકૃત વક્ષ:સ્થળવાળા, વિશાળ સત્ત્વવાળા, સંગ્રામમાં ઉત્સાહવાળા અને ગરુડના ચિહ્નયુક્ત ધ્વજાવાળા હોય છે. પ૭૪. 'वासुदेव युद्धमा शूरवीर डोय छे' अम युं छे, ૧ પાંચજન્ય શંખ, ૨ સુદર્શન ચક્ર, ૩ કૌમોદિકી ગદા ૪ શાર્ગ ધનુષ્ય, ૫ નંદક ખડ્ઝ, ૬ કૌસ્તુભ મણિ અને ૭ વનમાળા-આવા ઉત્કૃષ્ટ સાતરત્નો વાસુદેવોને હોય છે, જે હંમેશ દેવોથી અધિષ્ઠિત डोय छे. ५७५-५७१. તેમાં શંખ છે, તે વાસુદેવ સિવાય બીજા કોઈ વગાડી ન શકે એવો હોય છે. તેના શબ્દને સાંભળતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy