SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ ४७० કાલલોક-સર્ગ ૩૧ इहांगुलं प्रमाणांगुलमवगंतव्यं; सर्वचक्रवर्त्तिनामपि काकिण्यादिरत्नानां तुल्यप्रमाणत्वादिति मलयगिरिकृतबृहत्संग्रहणी, बृहद्वृत्तिवचनाच्च केचनास्य प्रमाणांगुलनिष्पन्नत्वं, केचिच्च “एगमेगस्स णं रण्णो चाउरंतचक्कवट्टिस्स असोवण्णिए कागणिरयणे छत्तले दुवालसंसिए अठ्ठकण्णिए अहिगरणिसंठाणसंठिए पण्णत्ते, तस्स णं एगमेगा कोडी उस्सेहंगुलविक्खंभा तं समणस्स भगवओ महावीरस्स अद्धंगुलं, इत्यनुयोगद्वारसूत्रबलादुत्सेधांगुलनिष्पन्नत्वं, केऽपि चैतानि सप्तैकेंद्रियरत्नानि सर्वचक्रवर्त्तिनामात्मांगुलेन ज्ञेयानि, शेषाणि तु सप्त पंचेंद्रियरत्नानि तत्कालीनपुरुषोचितमानानीति प्रवचनसारोद्धारवृत्ति-बलादात्मांगुलनिष्पन्नत्वमाहुः, अत्र च पक्षत्रये निर्णयः सर्वविद्वेद्यः, अत्र तु बहु वक्तव्यं, तत्तु ग्रंथगौरवभयानोच्यते इति ज्ञेयं । अम्रयो द्वादशाप्यस्य चतुर्भिरंगुलैर्मिताः । स्युः प्रत्येकं समचतु-रनत्वात्सर्वतः समाः ॥३५९।। अयं भाव: विष्कंभायामयो त्र विशेषः कोऽपि विद्यते ।। ___षण्णामपि तलानां तच्चतुरंगुलमानता ॥३६०॥ तथोक्तं जंबूद्वीपप्रज्ञप्तिसूत्रे-'तं चउरंगुलप्पमाणमित्तमित्यादि' આઠ સોનૈયાપ્રમાણ તોલવાળું, છતળવાળું, બાર અગ્નવાળું, આઠ કર્ણિકાવાળું અને અધિકરણીના સંસ્થાનવાળું युं छे. તેની એક એક કોટિ ઉત્સધાંગુલના પ્રમાણવાળી કહી છે, તે મહાવીર પરમાત્માની અર્ધાગુલ પ્રમાણ જાણવી.' આ કથનના બળથી કાકિણીરત્ન ઉત્સધાંગુળનાં માપનું જણાય છે. વળી કેટલાક “આ સાતે એકેન્દ્રિય રત્નો, સર્વ ચક્રીના આત્માગુલ પ્રમાણથી જાણવા અને બાકીના સાત પંચેન્દ્રિય રત્નો તો તત્કાલીન પુરુષ ઉચિત પ્રમાણવાળા જ હોય છે.' એમ પ્રવચનસારોદ્ધારની વૃત્તિના બળથી આત્માગુલ પ્રમાણ (सात भेन्द्रिय रत्नो) ४ छे. આ પ્રમાણે ત્રણે પક્ષોનો નિર્ણય સર્વજ્ઞ જ જાણી શકે છે. અહીં ઘણું કહેવા જેવું છે પણ તે ગ્રંથગૌરવના ભયથી કહેતા નથી. કાકિણીરત્નના બાર ખૂણા ચાર ચાર આંગળ પ્રમાણ હોય છે અને તે ચોખંડા હોવાથી સર્વત્ર समान थाय छे. उ५८. અહીં કહેવાનો આ ભાવ છે – વિખંભ અને આયામમાં અહીં કાંઈ વિશેષ નથી અને જીએ તળ ચાર આંગળની સમાનતાવાળા હોય છે. ૩૬૦. શ્રીજબૂદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રમાં પણ તે સર્વતઃ ચાર આંગળ પ્રમાણવાળું જ હોય એમ કહ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy