________________
४३
ચક્રીનાં ખગરત્નનું વર્ણન
रत्नस्वर्णादिरचना-विचित्रोत्कृष्टमुष्टिकं । सद्यः शाणोत्तीर्णमिव शश्वत्तेजोराभद्भुतं ॥३१६।। गिरिवब्रादिदुर्भेद-भेदकं शत्रुसैन्यभित् । चराचराणां सर्वेषां छेदनेऽमोघशक्तिकं ॥३१७॥
त्रिभिर्विशेषकं । पंचाशदंगुलायामं षोडशांगुलविस्तृतं ।
स्यादर्भांगुलबाहल्य-मेतद्यक्षसहस्रयुक् ॥३१८।। तथोक्तं जंबूद्वीपप्रज्ञप्तिसूत्रे
पण्णासंगुलदीहो सोलसअंगुलाई विच्छिण्णो ।
अद्धंगुलसोणीको जेट्ठपमाणो असी भणिओ ॥३१९॥ यत्तु संग्रहण्यां 'बत्तीसंगुलखग्गो' इति श्रूयते तन्मध्यममानापेक्षया, यदाह वराहः
अंगुलशतार्द्धमुत्तम ऊनः स्यात्पंचविंशतिं खड्गः । अनयोश्च संख्ययोर्यो मध्ये स तु मध्यमो ज्ञेयः ॥३२०।।
इति खड्गरत्नं ।
સુગંધી, રત્નસ્વર્ણાદિકથી રચેલી વિચિત્ર એવી ઉત્કૃષ્ટ મુઠવાળું, તરતમાં જ શરાણ ઉપરથી ઉતારેલું હોય તેવું ચોતરફ ફેલાતા તેજવડે અભુત, પર્વત અને વજાદિક દુર્ભેદ્ય વસ્તુઓને પણ ભેદી શકે તેવું, શત્રુના સૈન્યનો નાશ કરનારું ચર અને સ્થિર એવી સર્વ વસ્તુઓના છેદનમાં અમોઘ શક્તિવાળું डोय छे. ३१५-3१७.
પચાસ આંગળ લાંબું, સોળ આંગળ પહોળું, અને અર્ધ આંગળ જાડું - અને એક હજાર યક્ષો 43 अधिष्ठित डोय छे. 3१८.
શ્રીજંબૂદ્વીપસૂત્રમાં પ્રજ્ઞપ્તિ પચાસ આંગળ લાંબું, સોળ આંગળ પહોળું અને અર્ધ આંગળ જાડું આ પ્રમાણે મોટા પ્રમાણવાળું જ ખગ કહ્યું છે. ૩૧૯.
સંગ્રહણીમાં જે ૩૨ આંગળનું પ્રમાણ કહ્યું છે, તે મધ્યમ માનવાળા ખગ્ન માટે સમજવું.
તે વિષે વરાહ કહે છે કે–૫) આંગળ પ્રમાણ ઉત્તમ ને ૨૫ આંગળ પ્રમાણ તે જઘન્ય કહેલ છે. આ બે સંખ્યાની મધ્યની સંખ્યાના પ્રમાણવાળું તે મધ્યમ જાણવું. ૩૨૦. ઈતિ ખડ્ઝરત્ન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org