________________
४३४
કાલલોક-સર્ગ ૩૧
चर्मरत्नेन सद्यान-पात्रीभूतेन तेन सः ।। सिंधुमुत्तीर्य शैलोच्च-वीचीवलयदुस्तरां ॥१७॥ तत्रत्यानां प्रतीपानां चिकित्सक इवाद्भुतः । विरेकरुधिरश्राव-वह्निकर्मादिकोविदः ॥११८।। दशांगुल्यौषधीवर्ग-रसपानोपदेशकः । हरत्यस्त्रैः प्रतापोष्ण-रौद्धत्यं सान्निपातिकं ॥११९।।
पंचभिः कुलकं ॥ एवं च -सिंहले यवनद्वीपे नानाम्लेच्छाश्रयेष्विति ।
रोमारवालसंडादि-देशेषु विविधेषु सः ॥१२०॥ म्लेच्छाननेकजातीयान् विजित्य रणकर्मठः । आज्ञामखंडां सर्वत्र प्रवर्त्तयति चक्रिणः ॥१२॥ युग्मं ॥ चक्रवर्चुचितान्येषां प्राभृतानि सहस्रशः । जितकाशी समादाय सिंधुमुत्तीर्य पूर्ववत् ॥१२२॥ भूरिभिः किंकरीभूतैः सेवितो म्लेच्छपार्थिवैः ।
वाचालजयवादिनः स्तूयमानोऽसकृज्जनैः ॥१२३॥ ચંદ્રમાં હોય તેવો, તે સેનાની, સુંદર પર્વત જેટલા ઊંચા મોજાનાં વલય વડે દુસ્તર એવી સિંધુ નદી, પ્રવહણરૂપ થયેલ ચર્મરત્ન વડે ઉતરીને, ત્યાં રહેલા અનેક શત્રુ રાજાઓનો જાણે અદ્ભુત વૈદ્ય હોય તેમ રેચ, રુધિરનો સ્રાવ, વદ્ધિ કર્મ વિગેરેમાં કુશળ અને દશ આંગળીઓ રૂપ ઔષધિસમૂહના રસપાનના ઉપદેશક, એવા તેણે પ્રતાપ વડે ઉષ્ણ એવા અસ્ત્રો વડે તેઓના અભિમાનનો સન્નિપાત દૂર કર્યો. ११५-११८.
એવી રીતે સિંહલ, યવનદ્વીપ અને નાના પ્રકારના પ્લેચ્છોના આશ્રયભૂત રોમ, આરવાલ, સંડાદિ વિવિધ દેશોમાં અનેક જાતિના મ્લેચ્છોને જીતીને રણસંગ્રામમાં કુશલ સેનાની, સર્વત્ર ચક્રીની मांड माशा प्रवावे. १२०-१२१.
પછી તેમની પાસેથી ચક્રવર્તીને ઉચિત એવા હજારો ભેટણને ગ્રહણ કરીને, સર્વત્ર જીત મેળવેલ સેનાની પ્રથમની જેમ સિંધુ નદી ઉતરીને, સેવક થયેલા અનેક પ્લેચ્છ રાજાઓથી સેવાતો, વાચાળ એવા જયવાજિંત્રો વગડાવતો, લોકોથી વારંવાર સ્તુતિ કરાતો સેનાની ચક્રવર્તી પાસે આવી નમસ્કાર
૧ દશ આંગળી મુખમાં નાંખી દાસપણું સ્વીકારવારૂપ પરમ ઔષધિના બતાવનાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org