SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૨ असलो-सर्ग 30 याङस्वरूपाः सार्वैद्राः प्राच्यां सिंहासनस्थिताः । तन्वते देशनां दीप्यमाना लोकोत्तरश्रिया ॥९००। तथैव शेषदिक्ष्वर्ह-त्प्रतिमाः सुरनिर्मिताः । विदध्युर्देशनां मूल-स्वरूपादविशेषिताः ॥९०१।। जनः कोऽपि न जानाति स्वरूपेषु चतुर्विति । मूलस्वरूपं कतम-त्कतमद्वात्र कृत्रिमं ॥९०२॥ तथाहु:- जे ते देवेहिं कया तिदिसिं पडिरूवगा जिणवरस्स । तेसिं पि तप्पभावा तयाणुरूवं हवइ रूवं ॥९०३॥ प्रतिरूपेषु यत्तेषु नाकिभिर्विहितेष्वपि ।। रूपं स्याद्भगवत्तुल्यं तन्महिम्नैव तद्धवं ॥९०४॥ अन्यथा तु सुराः सर्वे यदि संभूय कुर्वते । अंगुष्ठप्रमितं रूपं सर्वशक्तिप्रयत्नतः ॥९०५॥ तज्जगज्जैत्ररूपार्ह-त्पादांगुष्ठस्य सन्निधौ । निर्वाणांगारविच्छायं भवेद्दुर्वादिवृंदवत् ॥९०६॥ આવતા નથી, તેમ પ્રાણીઓને છુટા અર્થો પણ ઉપયોગી થતા નથી. ૮૯૯. જે રીતે સર્વજ્ઞ પ્રભુ પૂર્વદિશાના સિંહાસન ઉપર બેસીને લોકોત્તર લક્ષ્મીવડે શોભતા દેશના આપે છે, તેમ બાકીની ત્રણ દિશાઓમાં પણ દેવનિર્મિત અરિહંતની પ્રતિમા મૂળસ્વરૂપથી ફેરફાર વિના (तना स२५ ४) हेशन। मापे छे. ८००-८०१ તેથી કોઈ પણ મનુષ્ય ચાર સ્વરૂપમાં મૂળ સ્વરૂપ કયું અને કૃત્રિમ સ્વરૂપો કયા, તે જાણી શકતા नथा. ८०२. કહ્યું છે કે–દેવોના કરેલા તે ત્રણે દિશાના પ્રતિરૂપમાં પણ ભગવંતસદશ રૂપ પ્રભુના મહિમાથી ४ थाय छे. ८०3. જો કે પ્રભુના પ્રતિરૂપને દેવો બનાવે છે, તો પણ પ્રભુના મહિમાથી જ તે પ્રતિરૂપ પ્રભુતુલ્ય थाय छे. ८०४. જો એ કારણ ન હોય, તો સર્વ દેવો એકઠા થઈને સર્વ શક્તિના પ્રયત્નથી એક અંગુષ્ઠ પ્રમાણરૂપ વિદુર્વે, તો તે જગતના રૂપને જીતવાવાળા પ્રભુના પગના અંગુઠાની પાસે પણ, દુષ્ટવાદીઓના છંદની ४ जुड़ी गयेल अनि (ोयता) ४वो साणे. ८०५-८05. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy