________________
તીર્થકરો અર્થનો ઉપદેશ આપે ગણધરો સુત્ર રચે
૩૯૧
सूत्रं गणधरा एव ग्रमन्त्येते महाधियः । दिशंति केवलानेव प्रायोऽर्थांस्तीर्थपाः पुनः ॥८९२॥ यथोच्चैः सहकारादि-तरुमारूढवान्नरः । स्वजनानामधःस्थाना-मुपकाराय शालिनां ॥८९३॥ फलानां कुरुते वृष्टिं द्वित्राः केचन तेषु च । पतंति तानि गृह्णति पटेन प्रभविष्णवः ॥८९४॥ अथ ते तान्युपादाय संस्कृत्य च यथाविधि । उपयोज्य प्रीणयंति स्वजनानात्मनोऽपि च ॥८९५॥ तथा तीर्थंकरा ज्ञान-कल्पद्रुमशिर:स्थिताः । भव्यानामुपकाराय वर्ष त्याननुत्तरान् ॥८९६॥ गृह्णति तान् गणधरा वितत्य धिषणापटं । आत्मानं रचितैस्तेश्चा-नुगृह्णत्यपरानपि ।।८९७।। यथा फलानि व्यस्तानि न सर्वानुपकुर्वते । कृतार्था न तथैवार्थाः स्युः सूत्ररचनां विना ॥८९८॥ मुक्ताफलानि व्यस्तानि शतानि कुसुमानि वा ।
नासूत्राण्युपयुज्यंते तथार्था अपि देहिनां ॥८९९।। મહાબુદ્ધિવાળા ગણધરો જ સૂત્રની રચના કરે છે. અને તીર્થકરો કેવળ અર્થનો જ પ્રાયઃ ઉપદેશ आपे छ. ८८२.
જેમ કોઈ આશ્રાદિ વૃક્ષ ઉપર આરૂઢ થયેલ મનુષ્ય, નીચે રહેલા સ્વજનોના ઉપકાર માટે સુંદર (પાકાં) ફળોની વૃષ્ટિ કરે છે. તેમાંથી સ્વજનો તે પડતાં બે-ત્રણ ફળોને વસ્ત્રવડે ગ્રહણ કરવા શક્તિમાન थाय छे. ८८3-८८४.
પછી તે ફળ મેળવનાર તે ફળ લઈને, યથાવિધિ સંસ્કાર કરીને પોતાના સ્વજનોને એકઠા કરીને, તેમને ખાવા આપી પ્રેમ ઉત્પન્ન કરે છે; પોતે પણ ખાય છે. ૮૯૫.
તે જ પ્રમાણે જ્ઞાનરૂપે કલ્પવૃક્ષ ઉપર સ્થિત થયેલા તીર્થકરો ભવ્યજનોના ઉપકારને માટે અનુત્તર मेवा अर्थने १२सावे छे. ८८..
તેને ગણધરો બુદ્ધિરૂપ પટ વિસ્તારીને તેમાં ગ્રહણ કરે છે. પછી તેને ગ્રંથ (દ્વાદશાંગી) રૂપ રચીને તે વડે પોતાને તેમજ પરને ઉપકાર કરે છે. ૮૯૭.
જેમ છુટા છુટા પડેલા ફળો સર્વનો ઉપકાર કરી શકતા નથી તેમ સૂત્રરચનાવિના અર્થો કૃતાર્થ यता नथी. ८८८.
છુટા મુકતાફળો તેમજ સેંકડો કુસુમો સૂત્રવડે ગુંથ્યા વિના માળા તરીકે પહેરવાના ઉપયોગમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org