________________
उ८८
કાલલોક-સર્ગ ૩૦ एकव्रतस्य ये भंगा नव ते दशभिर्हताः ।
नवान्विताश्च सर्वाग्रं वार एकादशे भवेत् ॥८७९॥ तच्चैदं - ९९९९९९९९९९९९ अंका: द्वादश ।
एकव्रतस्याथैकोन-पंचाशद्भगको हि ये ।
ते पंचाशद्गुणा एको-नपंचाशद्युता मुहुः ॥८८०॥ एकादशे वारे सर्वाग्रं चैवं २४४१४०६२४९९९९९९९९९९९९ अंका एकविंशतिः
सप्तचत्वारिंशदाढ्यं शतमेकव्रतस्य ये । भंगकास्तेऽष्टचत्वारिं-शदाढ्यशतताडिताः ॥८८१।। सप्तचत्वारिंशदाढ्य-शतोपेताः कृता मुहुः ।।
भवंत्येकादशे वारे सर्वेऽपि व्रतभंगकाः ॥८८२।। ते चैवं ११०४४३६०७७१९६११५३३३५६९५७६९५ अंकाः सप्तविंशतिः
एतेषु षड्भंग्यादिषु स्थानेषु यथाक्रममागता द्वादशापि राशय उपर्यधोभावेन व्यवस्थाप्यमाना अर्द्धदेवकुलिकाकारां भूमिमास्तृणंतीति एताः पंचापि खंडदेवकुलिका इति व्यपदिश्यंत इति ज्ञेयं ।
तत्र षड्भंग्याखंडदेवकुलिकास्थापना । श्रावकपदनिरुक्तं चैवं ।
अवाप्तदृष्ट्यादिविशुद्धिसंपत्-परं समाचारमनुप्रभातं । शृणोति यः साधुजनादतंद्र-स्तं श्रावकं प्राहुरमी जिनेंद्राः ॥८८३।।
કરવાથી બાર વ્રતના ૯૯૯૯૯૯૯૯૯૯૯૯ (અંક બાર) ભંગ આવશે. ૮૭૯.
એક વ્રતના ૪૯ ભંગ કર્યા છે, તેને પચાસવડે ગુણીને તેમાં ૪૯ ઉમેરવા–એમ અગ્યાર વખત કરવાથી બાર વ્રતના ૨૪૪૧૪૦૬૨૪૯૯૯૯૯૯૯૯૯૯૯૯ (અંક એકવીશ) ભંગ આવશે. ૮૮૦.
એક વ્રતના ૧૪૭ ભંગ પૂર્વે કર્યા છે, તેને ૧૪૮ વડે ગુણીને તેમાં ૧૪૭ ઉમેરવા. આ પ્રમાણે અગ્યાર વાર કરવાથી ૧૧૦૪૪૩૬૦૭૭૧૯૬૧૧૫૩૩૩૫૬૯૫૭૬૯૫ (અંક સત્યાવીશ) બાર વ્રતના भंगो मावशे. ८८१-८८२.
આ પભંગી વિગેરે સ્થાનોમાં અનુક્રમે આવતી બાર રાશિ, ઉપર નીચે સ્થાપન કરીએ તો અર્ધ દેવકુલિકાના આકાર જેવી ભૂમિને રોકે, તેથી આ પાંચે ખંડ દેવકુલિકા કહેવાય છે. જેની સ્થાપના ૩૮૯ પેઈજ ઉપર છે.
શ્રાવક પદનો અર્થ આ પ્રમાણે સમ્યગ્દષ્ટિ રૂપી વિશુદ્ધ સંપત્તિને પ્રાપ્ત કરીને દરરોજ પ્રભાતે અપ્રમત્ત સાધુજન પાસે સામાચારીને સાંભળનાર શ્રાવક કહેવાય છે એમ જિનેન્દ્રો કહે છે. ૮૮૩.
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org