________________
વતનાં ભાંગા
3८७
त्रिकाल्या गुणने त्वेषां भंगकानां भवंत्यमी । कोटीशतान्येकचत्वा-रिशच्चोपरि कोटयः ॥८७४॥ द्विपंचाशत्तथालक्षा-ण्यष्टात्रिंशदथोपरि ।
एकषष्टिः सहस्राणि षड्भिर्युक्ता च षट्शती ॥८७५॥ एवं च वक्ष्यमाणैकविंशतिभंगीनवभंग्यैकोनपंचाशद्भगीभंगकानामपि त्रिकाल्या गुणनं न्याय्यमेव प्रतीमः, सप्तचत्वारिंशशतभंग्यामेव त्रिकाल्याः प्रविष्टत्वादिति ज्ञेयं ।
एवे व्रतानां भंगास्तु षड्भंग्यैव प्रदर्शिताः ।
एकविंशत्यादिभिस्तु भंगैः स्युरतिभूरयः ॥८७६॥ तथाहि - एकविंशतिरेकस्मिन् ये भंगास्तान् व्रतद्वये ।
द्वाविंशतिगुणान् कृत्वा क्षिप्यतेऽत्रैकविंशतिः ॥८७७॥ वारानेकादशैवं च कृते द्रुतमवाप्यते ।
सर्वसंख्या भंगकानां व्रतेषु द्वादशस्वपि ॥८७८॥ सा चेयं १२८५५००२६३१०४९२१५ अंकाः सप्तदश
શ્રાવક વ્રતભંગ પ્રકરણની ટીકામાં બતાવેલ છે કે પ્રથમ વ્રતના છ ભંગને સાતથી ગુણી છે ઉમેરવા એટલે બે વ્રતના ૪૮ આવ્યા. તેને સાતથી ગુણી છ ઉમેરતાં ૩૪ર ભંગ ત્રણ વ્રતના આવ્યા. આ પ્રમાણે અગ્યાર વખત સાતથી ગુણવા અને દરેક વખતે છ ઉમેરવા એટલે છેવટે બાર વ્રતના ૧૩,૮૪,૧૨,૮૭, ૨૦૦ ભંગનો આંક આવશે. (ગુણાકાર કરીને જોતાં આ સંખ્યા બરાબર આવે છે.) તે, આ નીચે બતાવેલ છે, તેમાં ઉત્તરગુણને માત્ર સમકિતના બે પ્રકાર ઉમેરવા. પછી આ સંખ્યાને ત્રિકાલ આશ્રયી ત્રણવડે ગુણતાં ૪૧૫ર ક્રોડ, ૩૮ લાખ, ૬૧ હજાર, ૦૬ આવશે. ૮૭૪–૮૭૫.
આ પ્રમાણે આગળ કહેવાશે એવી ૨૧ ભંગી, ૯ ભંગી અને ૪૯ ભંગી સંબંધી ભંગની સંખ્યાને પણ ત્રણ કાળવડે ગુણવા તે ન્યાય છે–એમ અમે જાણીએ છીએ. ૪૯ ભંગના ૧૪૭ ભંગ, એ પ્રમાણે ત્રણવડે ગુણવાથી જ આવે છે.
આ વ્રતોના ભંગો પભંગીવડે જ ઉપર બતાવ્યા છે. પણ એકવીશ વિગેરે ભંગથી ઘણા ભંગો થાય છે. ૮૭૬.
તે આ પ્રમાણે–એક વ્રત સંબંધી ૨૧ ભંગ તેને બે વ્રતના ભંગ કરવા માટે બાવીશથી ગુણીને ૨૧ ઉમેરવા. ૮૭૭.
આ પ્રમાણે અગ્યાર વખત કરવાથી બાર વ્રતના ભંગની સંખ્યા ૧૨૮૫૫OO૨૬૩૧૦૪૯૨૧૫ (અંક સત્તર) આવશે. ૮૭૮,
હવે એક વ્રતના જે નવ ભંગ કરેલા છે તેને દશવડે ગુણીને નવ ઉમેરવા. એ પ્રમાણે ૧૧ વાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org