________________
उ८४
કાલલોક-સર્ગ ૩૦ आदावाद्यव्रतस्याद्यो भंगकोऽवस्थितोऽश्नुते । द्वितीयव्रतसत्कान् षट् भंगकाननवस्थितान् ॥८५४॥ एवं भंगो द्वितीयोऽपि षट्प्रत्येकं घडप्यमी । लभंते इति षट्त्रिंश-ज्जाता उच्चारभंगकाः ॥८५५॥ व्रतानां त्रिकयोगे तु द्विशती षोडशोत्तरा । शतानि द्वादश चतु-योगे षण्णवतिस्तथा ॥८५६॥ सहस्राः सप्त सप्तैव शताः षट्सप्ततिस्तथा । योगे व्रतानां पंचानां भवंत्युच्चारभंगकाः ॥८५७॥ उच्चारभंगका एते व्रतानां प्राक् प्रदर्शितैः ।। हता एकद्व्यादियोगैः स्युः सर्वाग्रेण भंगकाः ॥८५८॥ यथा व्रतानां पंचाना-मेकयोगैर्हि पंचभिः । हता उच्चारभंगाः षट् स्युस्त्रिंशदेकयोगजाः ॥८५९॥ दशभिर्द्विकयोगे षट्-त्रिंशदुच्चारभंगकाः । हताः स्युस्त्रिशती षष्ट्या-भ्यधिका सर्वसंख्यया ॥८६०॥ द्विशती षोडशाढ्या च त्रियोगैर्दशभिर्हताः । षष्ट्याढ्यानि त्रियोगानां स्युः शतान्येकविंशतिः ॥८६।।
તે આ પ્રમાણે–પહેલા વ્રતનો પહેલો ભંગ તે અવસ્થિત ભંગ, તેની સાથે બીજા વ્રતના અનવસ્થિત ७ भंग थाय. ८५४.
એમ બીજો ભંગ પણ અવસ્થિત, તેની સાથે પણ બીજા વ્રતના અનવસ્થિત છએ ભંગ થાય. આ પ્રમાણે પહેલા વ્રતના છએ ભંગ સાથે બીજા વ્રતના છએ ભંગ થતા હોવાથી ઉચ્ચારના ૩૬ ભંગ थाय. ८५५.
ત્રણ વ્રતના સંયોગથી ત્રિકસંયોગીના ૨૧૬ ભાંગા થાય છે. ચતુઃસંયોગી ભાંગાના ૧૨૯૬થાય. ૮૫. પાંચ સંયોગી ભાંગાના ઉત્તર ભંગ ૭૭૭૬ થાય. ૮૫૭. આ વ્રતના પૂર્વપ્રદર્શિત એક બે આદિવડે ગુણવાથી ઉચ્ચારભંગો નીચે પ્રમાણે થાય. ૮૫૮. પાંચ વ્રતોના એક સંયોગી પાંચને છ ઉચ્ચાર ભંગ વડે ગુણવાથી ૩૦ થાય. ૮૫૯. બ્રિકસંયોગી દશ પ્રકારનું ઉચ્ચારભંગ ૩૬ વડે ગુણતાં ૩૬૦ થાય. ૮૬૦. ત્રિકસંયોગી દશ પ્રકારનું ઉચ્ચાર ભંગ ૨૧૬ વડે ગુણતાં ૨૧૬૦ થાય. ૮૬૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org