________________
વ્રતનાં ભાંગા
૩૮૩
व्रतानां च द्वादशाना-मेवं विज्ञैर्यथारुचि । भंगानां भावना कार्या द्वयादिसंयोगजन्मनां ।।८५१।। व्रतोच्चारप्रकाराणा-मप्येवं गुणने मिथः । भवंति भूरयो भेदाः षड्भंग्यां तानथ ब्रुवे ॥ ८५२॥ एकवते षड्भंगा ये द्विविधत्रिविधादिकाः ।
ते षट्त्रिंशद्भवत्येवं संयोगे व्रतयोर्द्वयोः ॥८५३।। આ પ્રમાણે બાર વ્રતોના ભંગોની વિજ્ઞ પુરુષોએ યથારુચિ યાદિસંયોગથી થતા ભંગની ભાવના કરવી.૧ ૮૫૧.
આ પ્રમાણે એકસંયોગી ૫, દ્વિસંયોગી ૧૦, ત્રિસંયોગી ૧૦, ચતુઃસંયોગી ૫ ને પંચસંયોગી ૧ કુલ ૩૧ ભંગનું વિવરણ સમજવું.
ઉપર પ્રમાણે વ્રતોચ્ચારના પ્રકારોને પણ અંદરઅંદર ગુણવાથી ઘણા ભેદો થાય છે. તેમાંથી પડુભંગી સંબંધી ભેદો કહે છે. ૮૫૨.
એક વ્રતના ઉચ્ચારમાં જે છ ભંગ ક્રિવિધ–ત્રિવિધાદિ કહ્યા છે. તેના બે વ્રતના સંયોગથી ૩૬ ભંગ થાય. ૮૫૩.
૧. પાંચ વ્રતો ઉચ્ચારનારમાં આવી રીતે ૩૧ ભંગ પડે, તે વધારે સ્પષ્ટ થાય તે માટે બતાવ્યા છે. ૧ કોઈ એક પહેલું વ્રત જ ઉચ્ચરે.
૧૭ કોઈ પહેલું, બીજું, ચોથું વ્રત ઉચ્ચરે. ર કોઈ એક બીજું વ્રત જ ઉચ્ચરે.
૧૮ કોઈ પહેલું, બીજું, પાંચમું વ્રત ઉચ્ચરે. ૩ કોઈ એક ત્રીજું વ્રત જ ઉચ્ચરે.
૧૯ કોઈ પહેલું, ત્રીજું, ચોથું વ્રત ઉચ્ચરે. ૪ કોઈ એક ચોથું વ્રત જ ઉચ્ચરે.
૨૦ કોઈ પહેલું ત્રીજું, પાંચમું વ્રત ઉચ્ચરે. પ કોઈ એક પાંચમું વ્રત જ ઉચ્ચરે.
૨૧ કોઈ પહેલું, ચોથે, પાંચમું વ્રત ઉચ્ચરે.
૨૨ કોઈ બીજું, ત્રીજું, ચોથું વ્રત ઉચ્ચરે. ૬ કોઈ પહેલું ને બીજું વ્રત ઉચ્ચરે.
૨૩ કોઈ બીજું, ત્રીજું, પાંચમું વ્રત ઉચ્ચરે. ૭ કોઈ પહેલું ને ત્રીજું વ્રત ઉચ્ચરે.
૨૪ કોઈ બીજું, ચોથું, પાંચમું વ્રત ઉચ્ચરે. ૮ કોઈ પહેલું ને ચોથું વ્રત ઉચ્ચરે.
૨૫ કોઈ ત્રીજું, ચો, પાંચમું વ્રત ઉચ્ચરે. ૯ કોઈ પહેલું ને પાંચમું વ્રત ઉચ્ચરે. ૧૦ કોઈ બીજું ને ત્રીજું વ્રત ઉચ્ચરે.
૨૬ કોઈ પહેલું, બીજું, ત્રીજું, ચોથું વ્રત ઉચ્ચરે. ૧૧ કોઈ બીજું ને ચોથું વ્રત ઉચ્ચરે. ૨૭ કોઈ પહેલું, બીજું, ત્રીજું, પાંચમું વ્રત ઉચ્ચરે. ૧૨ કોઈ બીજું ને પાંચમું વ્રત ઉચ્ચરે. ૨૮ કોઈ પહેલું, બીજું, ચોથે, પાંચમું વ્રત ઉચ્ચરે. ૧૩ કોઈ ત્રીજું ને ચોથું વ્રત ઉચ્ચરે.
૨૯ કોઈ પહેલું, ત્રીજું, ચોથે, પાંચમું વ્રત ઉચ્ચરે. ૧૪ કોઈ ત્રીજું ને પાંચમું વ્રત ઉચ્ચરે.
૩૦ કોઈ બીજું, ત્રીજું, ચોથું, પાંચમું વ્રત ઉચ્ચરે. ૧૫ કોઈ ચોથું ને પાંચમું વ્રત ઉચ્ચરે.
૧૬ કોઈ પહેલું, બીજું, ત્રીજું વ્રત ઉચ્ચરે.
૩૧ કોઈ પહેલું, બીજું, ત્રીજું, ચોથું ને પાંચમું વ્રત ઉચ્ચરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org