SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬ કાલલોક-સર્ગ ૩૦ व्यस्ता मनोवच:कायाः षड्विधाः स्युर्विशेषिताः । करणेन कारणेन षष्ठे षड्भंगका इति ॥८०९।। आवश्यकाभिप्रायोऽयं प्रज्ञप्त्यादौ तु कीर्त्तितः । त्रिविधं त्रिविधेनेति भेदोऽपि गृहमेधिनां ॥८१०॥ तथाहि- स्वयंभूरमणांभोधिमत्स्यमांसाशनादिकं । त्रिविधं त्रिविधेनापि प्रत्याख्यात्येव कोऽपि यत् ॥८१॥ अस्याल्पविषयत्वेन कादाचित्कतयापि च । नैवावश्यकनिर्युक्तौ भंगकोऽयं विवक्षितः ॥८१२।। આવશ્યકસૂત્રનો આ પ્રમાણે અભિપ્રાય છે. પ્રજ્ઞપ્તિ વિગેરેમાં તો ગૃહસ્થને માટે ત્રિવિધ ત્રિવિધ એવો ભેદ પણ કહ્યો છે. ૮૧૦. તે આ પ્રમાણે–સ્વયંભૂરમણ સમુદ્રના મત્યનું માંસ ખાવા સંબંધી ત્રિવિધ ત્રિવિધે પણ કોઈ શ્રાવક પ્રત્યાખ્યાન કરી શકે છે. ૮૧૧. આનો વિષય અલ્પ હોવાથી અને કોકવાર કોઈક લેતું હોવાથી આવશ્યક નિર્યુક્તિમાં આ ભંગની વિવક્ષા કરી નથી. ૮૧૨. પ્રથમ કરણ ને પછી યોગ ૧ બે કરણ અને ત્રણ યોગનો એક ૨ એક કરણ અને ત્રણ યોગના બે ૩ બે કરણ અને બે યોગના ત્રણ ૩ બે કરણ અને એક યોગના ત્રણ ૬ એક કરણ અને બે યોગના ૬ દ એક કરણ અને એક યોગના છ ૧૦ ૧૧ = ૨૧ આ એકવીશ ભેદ વિગતવાર નીચે પ્રમાણે–પહેલી રીતે લખ્યા છે. ૧ મનવચનકાયાવડે કરું નહીં–કરાવું નહીં. ૧૧ મનવચનકાયાવડે કરું નહીં. ૨ મનવચનવડે કરું નહીં-કરાવું નહીં. ૧૨ મનવચનકાયાવડે કરાવું નહીં. ૩ મનકાયાવડે કરું નહીં–કરાવું નહીં. ૧૩ મનવડે કરું નહીં-કરાવું નહીં, ૪ વચનકાયાવડે કરું નહીં-કરાવું નહીં ૧૪ વચનવડે કરું નહીં-કરાવું નહીં. ૫ મનવચનવડે કરું નહીં. ૧૫ કાયાવડે કરું નહીં–કરાવું નહીં. ૬ મનકાયાવડે કરું નહીં. ૧૬ મનવડે કરું નહીં. ૭ વચનકાયાવડે કરું નહીં. ૧૭ વચનવડે કરું નહીં. ૮ મનવચનવડે કરાવું નહીં. ૧૮ કાયાવડે કરું નહીં. ૧૯ મનવડે કરાવું નહીં. ૯ મનકાયાવડ કરાવું નહીં. ૨૦ વચનવડે કરાવું નહીં. ૧૦ વચનકાયાવડે કરાવું નહીં. ૨૧ કાયવડે કરાવું નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy