SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ 350 १८००० शlin भवंति दश शीलांगा-न्यधःस्थैर्दशभिः पदैः । क्षमादिभिः साधुधर्मवाचिभिः परिवर्तितैः ॥७६३।। शतं दशभिरारंभ-पदैः स्युः परिवर्तितैः । प्रत्येकमारंभपदे पूर्वोक्तदशकान्वयात् ॥७६४॥ शतं शतानि पंच स्युः पदैरिद्रियवाचिभिः । सहस्रद्वितयी तेषां चतु:संज्ञापदान्वयात् ॥७६५॥ मनोवाक्काययोगेन षट् सहना भवंति ते । अष्टादश सहनश्च करणादित्रयान्विताः ॥७६६॥ नष्टोद्दिष्टविधिं चात्र वक्ष्ये येनाप्यते द्रुतं । अंकाद्विवक्षितं रूपं रूपाच्चांको विवक्षितः ॥७६७॥ त्रिकं त्रिकं चतुष्कं च पंचकं द्विर्दश न्यसेत् । भाजकानां ध्रुवांकाना-मियं भवति पद्धतिः ॥७६८॥ अंकराशिं परिपृष्टं प्रथमं दशभिर्भजेत् । लब्धं भूयोऽपि दशभि-लब्धं तत्रापि पंचभिः ॥७६९॥ चतुस्त्रिभिरेवं च लब्धं लब्धं विभज्यते । सर्वत्र भागशेषं स्व-भाजकस्य लिखेदधः ॥७७०॥ સાધુધર્મવાચિ ક્ષમાદિ દશ પદોને પરાવર્તિત કરવાથી દશ શીલાંગ થાય છે, પછી દશ પ્રકારના આરંભપદ વડે પૂર્વોક્ત દશને ગુણવાથી સો થાય. પછી પાંચ ઈદ્રિયો વડે ગુણવાથી પાંચ સો થાય. પછી ચાર સંજ્ઞાવડે ગુણવાથી બે હજાર થાય. પછી મન, વચન, કાયરૂપ ત્રણ યોગવડે ગુણવાથી ७ २. थाय. तेने २९. ७२७६५3 गुवाथी १८००० थाय. 953-955. નોદિષ્ટ વિધિવડે હવે સમજાવે છે, કે જેથી અંકથી વિવક્ષિત રૂપ અને રૂપથી વિવક્ષિત અંક ४८ही भावे. ७७. તેને માટે ત્રણ, ત્રણ. ચાર, પાંચ અને બે વાર દશ એમ છ અંક સ્થાપવા. ધ્રુવાંકના ભાજકની सा पद्धति छ. (3-3-४-५-१०-१०) ७६८. પછી પૂછેલી ૧૮OOO રાશિને પહેલાં દેશથી ભાગવા, તેથી જે અંક આવે તેને ફરી દશવડે ભાગવા, તેથી જે અંક આવે તેને પાંચ વડે ભાગવા, તેથી જે અંક આવે તેને ચારવડે ભાગવા, તેથી જે અંક આવે તેને ત્રણ વડે ભાગવા, તેથી જે અંક આવે તેને ફરીને ત્રણ વડે ભાગવા. એવી રીતે भागमा मावेला ने सर्वत्र मागवा. शेष २३ तेने व मानी नाये स्था५वो. ७६८-७७0. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy