________________
૩૫૮
કાલલોક-સર્ગ ૩૦
अथार्हन्नीशा वाण्या धर्मं पंचमहाव्रतं । साधूनां श्रावकाणां च दिशति द्वादशव्रतं ॥६८९॥ अहिंसासूनृतास्तेय-ब्रह्मचर्यापरिग्रहाः । महाव्रतानि पंचेति निर्ग्रथानां महात्मनां ॥६९०॥ केचित्कालविशेषेण चत्वार्येवादिशंति च । महाव्रतानि स्त्रीत्याग-संग्रहो हपरिग्रहे ॥६९।। अणुव्रतानि पंचादौ त्रीणि गुणव्रतानि च । शिक्षाव्रतानि चत्वारि व्रतानि गृहिणामिति ॥६९२॥ संकल्प्य त्रसजीवानां निरपेक्षान्निरागसां ।। प्राणघातान्निवृत्तिर्या प्रथमं तदणुव्रतं ॥६९३॥ कन्यागोभूम्यलीकेभ्यो न्यासापहरणाच्च या । निवृत्तिः कूटसाक्ष्याच्च द्वितीयं तदणुव्रतं ॥६९४॥ संधिग्रंथ्यादिभेदाथै राजनिग्रहकारि यत् ।। चौर्यं तस्मानिवृत्तिर्या तृतीयं तदणुव्रतं ॥६९५।।
અરિહંતો ઉપર જણાવી, તેવી વાણી વડે સાધુનો પાંચ મહાવ્રતરૂપ ધર્મ અને શ્રાવકોનો બારવ્રતરૂપ धर्म उपहेशे. १८८.
અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય ને અપરિગ્રહ–આ પાંચ નિગ્રંથ મહાત્માના મહાવ્રતો છે. ८०.
કોઈ કાળવિશેષે બાવીશ તીર્થકરો સ્ત્રીત્યાગનો સંગ્રહ અપરિગ્રહમાં કરીને ચાર મહાવ્રતોને જ પ્રરૂપે છે. શ્રાવકના પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત ને ચાર શિક્ષાવ્રત-એમ બાર વ્રતો કહે છે. ૬૯૧६८२.
નિરપરાધી એવા ત્રસ જીવોની નિરપેક્ષપણે સંકલ્પથી હિંસા ન કરવી, તે શ્રાવકનું પહેલું અણુવ્રત छ. १८3.
કન્યા, ગાય અને ભૂમિસંબંધી અસત્ય ન બોલવું, થાપણ ન ઓળવવી અને ખોટી સાક્ષી ન ५२वी-मे मीठे प्रत छ. १८४.
સંધિ, ગ્રંથિ વિગેરેનો ભેદ કરવો વિગેરે, રાજ્યદંડ ઉપજે તેવી ચોરી ન કરવી, તે ત્રીજું અણુવ્રત छ. ८५.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org