________________
પરમાત્માની વાણીનાં પ્રભાવ અંગે દૃષ્ટાંત
कृत्वा शिरसि तृट्ताप - क्षुत्खेदस्वेदविह्वला ।
पुरस्तस्या ढौकयित्वा दैन्यादन्नं ययाच तां ॥६६०॥ युग्मं ॥
निस्त्रिंशा निस्त्रपा सैवं तामभाषिष्ट दुष्टधीः । अल्पीयांसि किमेघांसि रे रे रंडे त्वमाहरः ॥ ६६१ ||
લાખું: પ્રખ્વાત્યતે ક્ષુદ્ર નેતાદ્રિર્મવપિ । गृहं मे भक्षितं सर्वं रेऽकिंचित्करया त्वया ॥६६२॥ जरत्युवाच हे मात- -ઢીનાયાં ય મા ુપ: । भक्ष्यमुद्धरितं किंचिद्यच्छ क्षुत्पीडितास्म्यहं ॥ ६६३॥ पुनरप्याहरिष्यामि स्वस्थीभूय क्षणांतरे ।
शरणं निःशरण्याया - स्त्वमेवासि ममांबिके ॥६६४ ॥
सा प्रोचे जनकास्थीनि खाद प्रश्रवणं पिब । मृत्वा स्वस्था भवाद्यापि म्रियसे किं न दुर्मरे ॥ ६६५ ॥
રહેલા તે વીણીને તેનો ભારો બાંધીને શેઠાણીને પ્રસન્ન કરવા માટે શક્તિ ઉપરાંત ભારને માથે ઉપાડીને ચાલી. ક્ષુધા, તૃષા, તાપ, ખેદ ને સ્વેદથી વિહ્વળ થએલી તે દાસીએ શેઠાણી પાસે તે ભારો નાખીને દીનપણે અન્નની યાચના કરી. ૬૫૯-૬૦.
૩૫૩
નિર્દય અને નિર્લજ્જ એવી તે દુષ્ટ બુદ્ધિવાળી શેઠાણી તેને કહેવા લાગી કે‘અરે રાંડ ! આટલા થોડા લાકડા કેમ લાવી ? ૬૧.
Jain Education International
આટલા થોડા લાકડાથી તો તું પણ બળી શકે એમ નથી. અરે આળસુ એવી તું મારું ઘર બધું ખાઈ ગઈ.' ૬૬૨.
ડોશી બોલી કે –‘હે માતા ! દીન એવી મારી ઉપર તમે કોપાયમાન ન થાઓ, કાંઈક ખાતાં વધેલું હોય તે મને આપો, કારણકે હું ક્ષુધાથી ઘણી પીડા પામું છું. ૬૬૩.
હું જરા સ્વસ્થ થઈને થોડીવાર પછી વળી બીજા કાષ્ઠ લાવી આપીશ. મને શરણ વિનાનીને હે મારી માતા ! તમે જ એક શરણભૂત છો.'
૬૬૪.
શેઠાણી બોલી કે–‘તારા બાપના હાડકા ખા અને તેનો પેશાબ પી–મરી જઈને સ્વસ્થ થા. અરે દુઃખે મરવાવાળી ! તું હજી મરતી કેમ નથી ? ૬૬૫.
For Private & Personal Use Only
www.jainelibrary.org