________________
ધર્મધ્યાનના ચાર ચિહ્ન આજ્ઞારૂચિ આદિ
૩૨૩
सूत्रव्याख्यानमाज्ञा स्या-निर्युक्त्यादीह तत्र या । रुचिः श्रद्धानमेषाज्ञा-रुचिरुक्ता महर्षिभिः ॥४६४॥ विनोपदेशं या तत्त्व-श्रद्धा सा स्यानिसर्गजा ।
सूत्रे श्रद्धा सूत्ररुचि-स्तद्विस्तारेंतिमा रुचिः ॥४६५।। तथोक्तं - आगमउवएसाणं निसग्गओ जं जिणप्पणीयाणं ।
भावाणं सद्दहणं धम्मझाणस्स तं लिंगं ॥४६६॥ धर्मध्यानस्य चत्वारि भवंत्यालंबनान्यथ । सौधाद्यारोहणे रज्ज्वादिवद्यानि जिना जगुः ॥४६७॥ वाचना च प्रच्छना च तथैव परिवर्त्तना । अनुप्रेक्षा चेत्यमूषां स्वरूपमपि कीर्त्यते ॥४६८॥ निर्जरार्थं विनेयानां सूत्रदानादिवाचना । सूत्रादौ शंकिते प्रश्नो गुरूणां प्रच्छना मता ॥४६९।। पूर्वाधीतस्य सूत्रादे-रविस्मरणहेतवे ।
निर्जरार्थं च योऽभ्यासः स भवेत्परिवर्तना ॥४७०॥ સૂત્રનું વ્યાખ્યાન તે આજ્ઞા. તે વ્યાખ્યાન, નિયુક્તિ વિગેરેને ભેળવીને કરવાની જે રુચિ-શ્રદ્ધાન તેને મહર્ષિઓએ આજ્ઞારુચિ કહી છે. ૪૬૪.
ગુરુ ઉપદેશ વિના જે શ્રદ્ધા તે નિસર્ગરુચિ, સૂત્રમાં જે શ્રદ્ધાન તે સૂત્રરુચિ અને તેના વિસ્તારથી જે શ્રદ્ધાન તે વિસ્તારરુચિ જાણવી. ૪૬૫.
કહ્યું છે કે– જિનપ્રણીત આગમના ઉપદેશનું, તેમાં કહેલા ભાવનું (પદાર્થોનું) જે સ્વભાવથી જ શ્રદ્ધા કરવી તે ધર્મધ્યાનનું ચિહ્ન છે. ૪૬૬. - મહેલ આદિમાં ચડવા માટે દોરડા વિગેરેનું જે આલંબન હોય છે તેમ ધર્મધ્યાનના ચાર આલંબન हिनेपरोसे या छे. ४६७.
વાચના, પ્રચ્છના, પરિવર્તન અને અનુપ્રેક્ષા–આ ચાર આલંબન છે, તેનું સ્વરૂપ પણ કહે છે. ४६८. - નિર્જરાને માટે શિષ્યોને સૂત્રનું દાન આપવું તે વાચના, સૂત્રાદિમાં શંકા પડતાં ગુરુમહારાજને ४ ५७j ते ५५७८. ४६८.
પૂર્વે ભણેલા સૂત્રાદિ ન ભૂલી જવા માટે જે વારંવાર નિર્જરાર્થે અભ્યાસ કરવો તે પરિવર્તના. ४७०.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org