________________
૨૯૪
કાલલોક-સર્ગ ૩૦ क्रीडापराङ्मुखाः प्रायो बालचेष्टाविवर्जिताः । जगदुत्कृष्टसौंदर्य-भाग्यसौभाग्यशोभनाः ॥२७०॥ स्वजनानां जनानां च नयनानंददायिनः । प्रियंकराः प्रियालापा: प्रियाश्च द्विषतामपि ॥२७॥ जितेंद्रियाः स्थिरात्मानो यौवनोद्योतिता अपि । अचला अचला एव महावाताहता अपि ॥२७२॥ स्त्रीपरिग्रहजय्यानि चेत्प्राक्कर्माणि जानते । तदा वीवाहमप्यंगीकुर्वते ते यथाविधि ॥२७३।। सतः पाणिगृहीतीभिर्विषयानपि भुंजते । क्षेप्तुं कर्माणि यन्नीचो-पायेनापि रिपुं जयेत् ॥२७४।। बही रागं दर्शयंतोऽप्यंतः शुद्धाः प्रवालवत् । प्राप्तेऽपि चक्रभृद्राज्ये न व्यासक्ता भवंति ते ॥२७५॥ प्रव्रज्यावसरं स्वस्य ते ज्ञानेन विदंत्यथ । तस्मिंश्च समयेऽभ्येत्य देवा लौकांतिका अपि ॥२७६।। नत्वा विज्ञपयंत्येवं जय नंद जगद्गुरो ।
त्रैलोक्यस्योपकाराय धर्मतीर्थं प्रवर्त्तय ॥२७७।। પ્રાયઃ ક્રીડાથી પરાક્ષુખ હોય, બાળચેષ્ટા રહિત હોય અને જગતમાં ઉત્કૃષ્ટ એવા સૌંદર્ય, ભાગ્ય भने सौभाग्यवडे शोभित डोय. २७०.
સ્વજન પરિવારને નેત્રાનંદના આપનાર, પ્રિયંકર, પ્રિયાલાપી, દ્વેષીજનોને પણ પ્રિય લાગે તેવા યૌવનવયમાં હોવા છતાં પણ જિતેંદ્રિય અને સ્થિર આત્માવાળા હોય, કેમકે મહાપવનથી હણાયેલા પર્વતો પણ અચળ જ હોય છે. ૨૭૧-૨૩૨.
લગ્નથી જ પૂર્વનું ભોગાવળી કર્મ ક્ષય થશે–તેનો જય થશે એમ જો તેઓ જાણે, તો યથાવિધિ विवाउने ५॥ स्वीरे. २७3.
પાણિગ્રહણ કરેલી સ્ત્રી સાથે કર્મ ખપાવવા માટે સાંસારિક વિષયોને પણ સેવે, કારણ કે નીચ ઉપાયવડે પણ કોઈ વખતે શત્રુને જીતવા પડે છે. ૨૭૪.
પ્રભુ બહારથી રાગ દર્શાવે છે છતાં પણ અંતરથી પ્રવાળની જેમ શુદ્ધ હોય છે. ચક્રવર્તી-પણું પ્રાપ્ત થાય, તો પણ તેમાં આસક્ત થતા નથી. ૨૭૫.
પછી યોગ્યકાળે પોતાના જ્ઞાનથી પોતે પ્રવ્રજ્યાનો અવસર જાણે, તે સમયે લોકાંતિક દેવો પણ भावाने नम२७॥२ ४३री विज्ञप्ति ४३ 3 - 3 ४ ३ ! तमे ४५ पाभो ! भानंद पाभो ! ३९]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org