________________
२८७
ઇન્દ્રો દ્વારા પરમાત્માનો જન્માભિષેક
ततोऽच्युतसुरेन्द्रस्तैः कलशैश्चंदनार्चितैः । पुष्पम्रक्शोभितगलैः पद्मोत्पलपिधानकैः ॥२२१।। सर्वाग्रेण चतुःषष्ट्याधिकैः किल सहनकैः । अष्टभिर्भवपाथोधि-पाराय स्वीकृतैरिव ॥२२२।। सामानिकादिनि:शेष-परिवारसमन्वितः । प्रागुक्तोदकपुष्पाद्यै-रहँतमभिषिंचति ॥२२३॥
त्रिभिर्विशेषकं । अच्युतेंद्राभिषेकेऽस्मि-त्रीशानेंद्रादयः परे । अक्दमा निषेवंते विविधायुधपाणयः ॥२२४॥ चामरांश्चालयंत्येके केचिच्छत्राणि बिभ्रति । केचिद्भूपानुत्क्षिपंति परे नृत्यानि कुर्वते ॥२२५।। वादयंतेऽथ वाद्यानि केचिद् गायंति केचन । केचिद् गर्जति वर्षति केचित्तन्वंति विद्युतः ॥२२६।। पुष्पाभरणवस्त्राणां वृष्टिं कुर्वंति केचन । बालविस्मयदाश्चेष्टाः केचित्कुर्युः प्रभोः पुरः ॥२२७॥ अभिषिच्यैवमहँतं नत्वा कृतजयध्वनिः । गंधकाषायिकेणांगं रूक्षयत्यच्युतेश्वरः ॥२२८॥
પછી અચ્યતેંદ્ર ચંદનાચિત, પુષ્પમાળા વડે શોભતા કંઠવાળા અને પદ્મકમળ ઢાંકેલા એવા ૮૦૪૪ કળશો ભવોદધિનો પાર પામવા માટે જ હોય તેમ ગ્રહણ કરીને સામાનિકાદિ દેવોના પરિવાર સાથે, ઉપર કહેલા જળ અને પુષ્પાદિવડે પ્રભુને અભિષેક કરે. ૨૨૧-૨૨૩.
અશ્રુતંદ્રના અભિષેક વખતે ઈશાનંદ્રાદિ બીજા દેવો વિવિધ પ્રકારના આયુધો હાથમાં લઈને પ્રભુની सेवाम उम॥ २३. २२४.
કેટલાક ચામર વજે, કેટલાક છત્ર ધરાવે, કેટલાક ધૂપ કરે, કેટલાક નૃત્ય કરે, કેટલાક વાજિંત્ર વગાડે, કેટલાક ગાયન કરે, કેટલાક ગાજે, કેટલાક વરસે, કેટલાક વીજળીના ચમકારા કરે, કેટલાક પુષ્પ, આભરણ અને વસ્ત્રોની વૃષ્ટિ કરે, અને કેટલાક પ્રભુ પાસે, બાળકોને વિસ્મય પમાડે એવી येष्टामो ४३. २२५-२२७.
અય્યદ્ર ઉપર કહ્યા પ્રમાણે પ્રભુને અભિસિંચન કરી, જયધ્વનિપૂર્વક નમસ્કાર કરી ગંધકષાયી વસ્ત્રવડે પ્રભુના અંગને કોરું કરે. ૨૨૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org