________________
છપ્પન દિકુમારી મહોત્સવ
चतुर्दिशं ततो जन्म - गेहाद्योजनमात्रकं । क्षेत्रं तेन प्रसरता मारुतेन सुगंधिना ॥ ९२ ॥ रजः काष्ठतृणादीनां दुष्टानां दूरमुज्झनात् । क्रियते निर्मलं राज्ञो भृत्येनेव गृहांगणं ॥ ९३ ॥ युग्मं ॥ प्रशमय्याथ तं वायुं समागत्य जिनांतिके । कृतस्वकार्या गायंत्य - स्तिष्ठंति मधुरस्वरं ॥९४॥ अन्यासां दिक्कुमारीणा - मप्यागमनपद्धतिः । इयमेव विशेषस्तु कर्त्तव्ये सोऽत्र वक्ष्यते ॥ ९५ ॥ मेघंकरा १ मेघवती २ सुमेघा ३ मेघमालिनी ४ ।
सुवत्सा ५ वत्समित्रा च ६ वारिषेणा ७ बलाहका ८ ॥ ९६ ॥ अष्टोर्ध्वलोकवासिन्य इत्येता दिक्कुमारिकाः । विकृत्य गगने मेघान् सुगंधिजलवर्षणैः ॥९७॥
पूर्वं प्रमार्जितं क्षेत्रं भृत्या इव नृपांगणं ।
अपंकिलं रजोमुक्तं कुर्युः सुरभि शीतलं ॥ ९८ ॥ युग्मं ॥ ततो विसृज्य तान् मेघान् पुष्पमेघान् विकृत्य च । तद्योजनमितं क्षेत्रं शक्रस्येव सभांगणं ॥ ९९ ॥
પછી પ્રભુના જન્મગૃહની ચાર દિશામાં એક-એક યોજન પ્રમાણ ક્ષેત્રને પ્રસરતા એક સુગંધી વાયુવડે રજ, કાષ્ઠ, તૃણાદિ દુષ્ટ પદાર્થોને દૂર ફેંકીને રાજાના સેવકની જેમ રાજાના ઘરનું આંગણું, शुद्ध ४२. ८२-८३.
૨૯
પછી તે વાયુને સમાવી, પોતાનું કાર્ય પૂર્ણ થયેથી પ્રભુ પાસે આવી, મધુર સ્વરે ગાતી ગાતી ओली रहे. ९४.
Jain Education International
બીજી પણ દિક્કુમારીઓની આગમન પદ્ધતિ આ પ્રમાણે જ સમજવી. તેમના કર્તવ્યમાં જે વિશેષતા छे, ते अहेवाय छे. ए५.
मेधंडरा, भेघवती, सुभेधा, भेघमालिनी, सुवत्सा, वत्समित्रा, वारिषेणा जने जलाउड - सा નામની આઠ ઊર્ધ્વલોકવાસી દિકુમારીકા, પ્રભુના ગૃહપાસે આવી (પ્રભુ તથા માતાને નમી) આકાશમાં મેઘ વિકુર્વી સુગંધી જળ વરસાવીને પૂર્વે પ્રમાર્જિત કરેલા ક્ષેત્રને સેવકોની જેમ રાજાના આંગણાને રજ रहित, पंड रहित, सुगंधी जने शीतन उरे. ९६-९८ .
ત્યારપછી જળના મેઘને વિસર્જીને પુષ્પના મેઘને વિકુર્તી તે યોજનપ્રમાણ ક્ષેત્રને શક્રની સભાના
For Private & Personal Use Only
www.jainelibrary.org