SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૬૭ છપ્પન દિકુમારી મહોત્સવ तत्रायांति तदा द्राक्षट्-पंचाशद्दिक्कुमारिकाः । કંપાસના: પ્રમોર્નન્મ વિજ્ઞાયાધક્ષણા I૭૭ના तथाहि - भोगंकरा १ भोगवती २ सुभोगा ३ भोगमालिनी ४ । तोयधारा ५ विचित्रा च ६ पुष्पमाला ७ त्वनिंदिता ॥७८॥ अष्टाधोलोकवासिन्यः किलैता दिक्कुमारिकाः । वदंत्यन्योन्यमाकार्य जातो भो जगदीश्वरः ॥७९॥ जीतं नो दिक्कुमारीणा-मित्यधोलोकवेश्मनां । त्रैकालिकीनां यज्जन्मो-त्सवः कार्यो जिनेशितुः ॥८॥ यामस्ततो वयमपि कृत्वा श्रीजगदीशितुः ।। सूतिकर्मादिकां सेवां कुर्महे सफलं जनुः ॥८।। निश्चित्यान्योन्यमित्येता: प्रत्येकं स्वाभियोगिकान् । आज्ञापयंति निर्मातुं विमानं गमनोत्सुकाः ॥८२॥ तेऽपि योजनविस्तीर्णं रत्नस्तंभशतांचितं । विचित्रचित्रं निर्माय ढौकयंति तदद्भुतं ॥८३॥ એ પ્રમાણે ચાર કલ્યાણક વખતે સર્વ લોકમાં ઉદ્યોત પ્રસરે છે'. ૭૬ A. તે વખતે આસનપ્રકંપથી અવધિજ્ઞાનવડે પ્રભુનો જન્મ થયેલ જાણીને તરત જ છપ્પન દિકુમારીઓ ત્યાં આવે છે. ૭૭. તે આ પ્રમાણે-ભોગંકરા ૧, ભોગવતી, ૨ સુભોગા ૩ ભોગમાલિની ૪, તોયધારા ૫, વિચિત્રા ૬, પુષ્પમાળા ૭ ને અનિંદિતા ૮-નામની આઠ અધોલોકવાસી દિકુમારિકા અન્યોઅન્ય એક બીજીને બોલાવીને કહે છે-“પ્રભુનો જન્મ થયો છે. ૭૮-૭૯ આ પ્રસંગે ત્રણે કાળમાં થનારો અધોલોકવાસી દિકુમારિકાનો-એ આચાર છે, કે આપણે જિનેશ્વરનો જન્મોત્સવ કરવો. ૮૦. માટે ચાલો આપણે ત્યાં જઈએ અને શ્રીજગદીશ્વરની સૂતિકર્માદિ સેવા કરીને આપણો જન્મ સફળ કરીએ. ૮૧.' આ પ્રમાણે નિશ્ચય કરીને ગમનોત્સુક એવી તે પોતપોતાના અભિયોગિક દેવને ત્યાં જવા માટે વિમાન રચવાનો હુકમ કરે છે. ૮૨. તે દેવ પણ તરત જ એક યોજન વિસ્તીર્ણ, સો રત્નના સ્તંભોવાળું અને ચિત્ર વિચિત્ર રચનાવાળું અદ્દભુત વિમાન તૈયાર કરીને તેમની પાસે હાજર કરે છે. ૮૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy