________________
૨૬૨
કાલલોક-સર્ગ ૩૦ कलशं जलसंपूर्ण रौप्यं पद्मप्रतिष्ठितं । पूर्णं पद्मसरः पद्मप्रकरालंकृतोदकं ॥५॥ वियच्चुंबिचलल्लोलकल्लोलं क्षीरसागरं । दीप्यमानं विमानं च दिव्यतूर्यत्रिकांचितं ॥५२॥ अनर्घ्यनानारत्नानां निकर मंदरोच्छ्रितं । नि ममुज्ज्वलज्वालं घृतसिक्तं महानलं ॥५३॥ श्रेयस्करान् महास्वप्नान् सुखदान् कीर्तनादपि । निरीक्ष्यैतान्मृगाक्षी सा भृशं प्रमुदिता भवत् ॥५४॥ निर्गत्य नरकाद्यस्याः कुक्षावेति जगत्पतिः । स्वभावात्सा विमानस्य स्थाने भवनमीक्षते ॥५५॥ सार्वभौमस्य मातापि स्वप्नानेतानिरीक्षते ।
किंतु किंचिन्नन्न्यूनकांती-नर्हन्मातुरपेक्षया ॥५६॥ तथा चोक्तं - चतुर्दशाप्यमून् स्वप्नान् या पश्येत् किंचिदस्फुटान् ।
सा प्रभो प्रमदा सूते नंदनं चक्रवर्तिनं ॥५६AI
સુધી લાંબો, કંપતો અને સિંહના ચિન્હવાળો મહાધ્વજ ૮, જળથી ભરેલો, રૂપાનો પદ્મવડે ઢાંકેલો કળશ ૯, પદ્મના સમૂહથી અલંકૃત પાણીવાળું પૂર્ણ પદ્ધસરોવર ૧૦, આકાશને ચુંબન કરતા ઉછળતા ચપળ તરંગોવાળો ક્ષીરસમુદ્ર ૧૧, દિવ્ય એવા ત્રણ પ્રકારના વાગતા વાજિંત્રયુક્ત દીપતું એવું દેવવિમાન ૧૨, અમૂલ્ય એવા વિવિધ પ્રકારના રત્નોનો મેરુપર્વત જેવડો ઢગલો ૧૩, નિર્ધમ, ઉજ્વળ જ્વાળાવાળો અને ઘીથી સીંચેલો એવો અગ્નિ. ૧૪, ૪૭–૧૩.
આ પ્રમાણે શ્રેયસ્કર અને નામ લેવાથી પણ સુખ આપનાર એવા મહાસ્વપ્નો જોઈને મૃગાક્ષી, એવી તે રાણી ઘણી હર્ષિત થાય છે. ૫૪.
તીર્થંકર નરકમાંથી નીકળીને જે માતાની કુક્ષિમાં આવ્યા હોય તે માતા સ્વભાવથીજ વિમાનને સ્થાને ભવન દેખે છે. પપ.
ચક્રવર્તીની માતા પણ આ જ ચૌદ સ્વપ્નો દેખે છે, પણ તે અરિહંતની માતાથી જોવાયેલા કરતાં કાંઈક હીન કાંતિવાળા હોય છે. પ૬.
કહ્યું છે કે ““હે સ્વામી આજ ચૌદ સ્વપ્નો કાંઈક અસ્કુટ એવા જે માતા જુએ છે, તે ચક્રવર્તી એવા પુત્રને જન્મ આપે છે. ૫૬ A.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org