SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૪૮ કાલલોક-સર્ગ ૨૯ पुत्रपौत्रदुहित्रादि-परिवारा महर्द्धयः । प्रमदापत्यमित्रादि-स्नेहाक्ता जितशत्रवः ॥३४०॥ स्तन्यपानादिभिर्भूय:-कालपालितबालकाः । वर्षक्रमाद्व्यक्तवाक्य-गतिचातुर्ययौवनाः ॥३४१॥ राजानो मंत्रिसामंत-श्रेष्ठिसेनापतीश्वराः । केचित्केचिच्चाल्पधना: प्रेष्याः कर्मकृतोऽपि च ॥३४२॥ एवं प्राक्कृतकर्मानु-सारेण प्राप्तवैभवाः । મિથ્યાદશ: દ્ધિદ્રા શ્રદBય: રૂ૪રૂા. केचित्प्रपन्नसम्यक्त्वा देशचारित्रिणः परे । केचिच्चारित्रिणो यांति पंचस्वपि गतिष्वमी ॥३४४।। मेघाश्चतुर्विधास्ते च पुष्करावर्त्तसंज्ञकाः । तथा प्रद्युम्नजीमूतौ झिमिकाख्यस्तुरीयकः ॥३४५।। तत्राद्यस्यैकया वृष्ट्या सुस्निग्धा रसभाविता । भवत्यदायुतं भूमि-ओन्यायुत्पादनक्षमा ॥३४६।। પુત્ર, પૌત્ર, દુહિત્રાદિ મોટા પરિવારવાળા, મોટી ઋદ્ધિવાળા, સ્ત્રી-પુરૂષને મિત્રાદિના સ્નેહમાં આસક્ત અને શત્રુને જીતનારા હોય છે. ૩૪૦. સ્તન્યપાનાદિ વડે ઘણા કાળ સુધી અપત્યનું પાલન કરે છે અને વર્ષના ક્રમથી બાળકો વ્યક્ત બોલનારાં, ચાલનારાં, યૌવનાવસ્થાવાળા તેમ જ ચતુરાઈવાળા થાય છે.૩૪૧. કેટલાક રાજાઓ, મંત્રી, સામંત, શ્રેષ્ઠિ, સેનાપતિ અને ધનવાન હોય છે. કેટલાક અન્ધધનવાળા, કેટલાક સેવા કરનારા અને કેટલાક અનેક પ્રકારના કામ કરનારા હોય છે.૩૪૨. આ પ્રમાણે પૂર્વકૃત કર્મને અનુસારે કેટલાક વૈભવવાળા હોય છે, કેટલાક મિથ્યાદૃષ્ટિ, કેટલાક ભદ્રક, કેટલાક મિશ્રદષ્ટિ કેટલાક સમક્તિ પામેલા, કેટલાક દેશવિરતિ અને કેટલાક સર્વવિરતિ હોય છે. આ સર્વે પાંચે ગતિમાં જનારા હોય છે.૩૪૩-૩૪૪. વરસાદ ચાર પ્રકારના હોય છે. ૧ પુષ્પરાવર્ત, ૨ પ્રદ્યુમ્ન, ૩ જીમૂત અને ૪ ઝિમિક ૩૪૫. તેમાં પહેલા પ્રકારના વરસાદની એક વૃષ્ટિથી જમીન સુનિ૫. રસભાવિત અને ૧૦OOO વર્ષો સુધી ધાન્ય ઉપજાવવાને યોગ્ય થાય છે.૩૪૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy