SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ एवं च - कल्पद्रुदत्तवस्त्राणामभावेन गतांबराः । નના: યુદ્ગુલિનતંતુ-વશિલ્પ તતો વિશેત્ ॥રૂરૂ। असंस्कृतश्मश्रुनखाः स्युर्भीष्माकृतयो जनाः । ततो नापितशिल्पं त- त्कृपया दर्शयेत्प्रभुः ॥ ३१४॥ पंचैवं मूलशिल्पानि शंसति त्रिजगत्प्रभुः । एकैकस्य ततो भेदा: प्रवर्त्तते च विंशतिः || ३१५।। एवं प्रवर्त्तते शिल्प - शतं गुरूपदेशनं । कर्माणि तु प्रवर्त्तते कृष्यादीनि स्वयं ततः ॥ ३१६॥ द्वासप्ततिं कलाः पुंसां चतुष्षष्टिं च योषितां । तथा शिल्पशतं लोकहितायार्हन् समादिशेत् ॥३१७॥ शस्त्रे शास्त्रे वणिज्यायां जनानां भोजनादिषु । चातुर्यं दर्शयत्येष पितेव तनुजन्मनां ॥३१८॥ ताक्कालानुभावाच्च क्रमेण त्वधिकाधिकं । कलाशिल्पेषु लोकानां चातुर्यं परिवर्द्धते ॥ ३१९ ।। કલ્પવૃક્ષોથી મળતા વસ્ત્રોનો અભાવ થવાથી, વસ્ત્ર વિના મનુષ્યો દુઃખી થતા હોવાથી, પ્રભુ તંતુવાય (વણકર)નું શિલ્પ પ્રવર્તાવે છે.૩૧૩. કાલલોક-સર્ગ ૨૯ દાઢી મૂછ વિગેરેના વાળ તેમજ નખ વધવાથી લોકો ભયંકર આકૃતિવાળા દેખાવા લાગ્યા તેથી તેની કૃપાવડે પ્રભુ નાપિતનું શિલ્પ પ્રવર્તાવે છે.૩૧૪. આ પ્રમાણે પાંચ મૂળ શિલ્પ પ્રભુ બતાવે છે, ત્યારપછી તે એક એક શિલ્પના વીશ વીશ ભેદો પ્રવર્તે છે. એ પ્રમાણે ગુરુના ઉપદેશથી સો પ્રકારના શિલ્પો પ્રવર્તે છે અને ત્યારપછી ખેતી વિગેરે જે કર્મો કહેવાય છે, તે પોતાની મેળે પ્રવર્તે છે.૩૧૫-૩૧૬. એ જ પ્રમાણે પુરુષની ૭૨ કળા અને સ્ત્રીની ૬૪ કળા તેમ જ ૧૦૦ શિલ્પો લોકના હિત માટે પ્રભુ ઉપદેશે છે.૩૧૭. Jain Education International શસ્ત્રમાં, શાસ્ત્રમાં, વેપારમાં, તેમ જ ભોજનાદિમાં; મનુષ્યોના હિત માટે પ્રભુ પુત્રોને પિતાની જેમ ચતુરાઈ શીખવે છે. ૩૧૮. પછી તેવા પ્રકારના કાળાનુભાવથી અનુક્રમે કળાશિલ્પાદિમાં લોકોનું ચાતુર્ય દિનપરદિન અધિક અધિક વધતું જાય છે.૩૧૯. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy