SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ યુગલિક શરીરનું મરણ પછી શું થાય ? अत्रांबुधेरुपलक्षणत्वाद्यथायोगं गंगाप्रभृतिनदीष्वपीति ज्ञेयं । ननूत्कर्षादपि धनुः पृथक्त्वांगैः पतत्त्रिभिः । तेषां त्रिक्रोशमानानां वहनं संभवेत्कथं ॥ २२७॥ अत्रोच्यते- खगांगमाने यत्प्रोक्तं पृथक्त्वं धनुषां श्रुते । ततश्च – तत्रैकवचनं जातौ यथा व्रीहिः सुभिक्षकृत् ॥२२८॥ ततो धनुः पृथक्त्वानां बहुत्वमपि संभवेत् । विहंगानां देहमानं तादृक्कालाद्यपेक्षया ॥ २२९ ॥ भूयो धनुः पृथक्त्वांगैर्नरहस्त्याद्यपेक्षया । सुवहानि तदंगानि खगैराद्यारकादिषु ॥ २३०॥ एकवचननिर्देशेऽपि बहुवचनव्याख्यानं एवं च सूत्रे श्रीबृहत्संग्रहणीवृत्तौ - ૨૩૧ અહીં સમુદ્રના ઉપલક્ષણથી ગંગા વિગેરે મહાનદીઓમાં પણ નાંખે છે, એમ સમજવું. = પ્રશ્ન – ‘ઉત્કૃષ્ટ પણ ધનુષ્ય પૃથક્ત્વના શરીરવાળા પક્ષીઓ ત્રણ ગાઉના પ્રમાણવાળા યુગલિક શરીરને શી રીતે ઉપાડી શકે ?' ૨૨૭. श्रीमलयगिरिपादैरपि ઉત્તર ‘ખેચર (પક્ષી)ના શરીરના માનમાં જે ધનુષ્ય પૃથક્ત્વ શાસ્ત્રમાં કહેલ છે, તે જાતિમાં એકવચન સમજવું. જેમ ચોખા સુભિક્ષ (સુકાળ) કરે છે-એમ કહેલ છે, તેની જેમ એટલે ધનુષ્ય પૃથક્ક્સ કહેવાથી ઘણા ધનુષ્ય પૃથક્ક્સ પણ તે કાળના પક્ષીઓના શરીરના માનને માટે સમજવા. ૨૨૮–૨૨૯. તેથી ઘણા ધનુષ્યવાળા શરીરથી પહેલા આરા વિગેરેમાં મનુષ્ય ને હસ્તિવિગેરેના શરીર સારી રીતે ઉપાડી શકાય એમ સમજવું.૨૩૦. Jain Education International આ રીતે સૂત્રમાં એકવચનના નિર્દેશમાં બહુવચનનું વ્યાખ્યાન શ્રીમલયિગિર મહારાજે પણ શ્રીબૃહત્સંગ્રહણીની બસો પંદરમી ગાથાની વૃત્તિમાં કહેલ છે. દશ હજાર વર્ષથી સમયાદિ, અધિક એમ વધતાં-વધતાં કંઈક ન્યૂન સાગરોપમનાં આયુષ્યવાલા દેવોને દિવસ પૃથક્વે (બેથી નવ દિવસે) १ यद्यपि पृथक्त्वशब्देन बहूनि पृथक्त्वानि गृह्यन्ते परं तानि गव्यूतादर्वागेव न परत:, संग्रहणी व्याख्यानेऽपि दिवसपृथक्त्वादर्वागेव मुहूर्त्तं पृथक्त्वस्य ग्राह्यता, तत्त्वतस्तु, अनेकैस्तैरुत्पाटने युग्मिनां न काप्यनुपपत्ति, कीटिकाभिः सर्पाकर्षणवत् । જો કે પૃથક્ક્સ શબ્દથી ઘણાં પૃથક્ત્વ લઈ શકાય, તો પણ ગાઉથી વધુ ન લેવાય. સંગ્રહણીની ટીકામાં પણ મુહૂર્ત પૃથક્ક્સ શબ્દથી દિવસ પૃથક્ક્સથી પહેલાનાં ટાઈમ ને ગણેલો છે, હકીકતમાં ઘણી કીડીઓ જેમ સર્પને ખેંચી જાય, તેમ અનેક પક્ષીઓ આ શબને ઉપાડી જાય છે. એ ઘટે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy