SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ૬ કાલલોક-સર્ગ ૨૮ થશે, માટે હવે બાકીના ચાર માસ (આષાઢ શુદિ પૂનમથી) આંખો મીંચીને નિર્ગમન કર.'' “કોટિલીય અર્થશાસ્ત્રમ્” (માઈસોર યુનિવર્સિટીનું. સને ૧૯૧૯) માંથી. તંત્રી ડૉ. આર. શામશાસ્ત્રી. १. “कालः शीतोष्णवर्षात्मा, तस्य रात्रिरहः पक्षो मास ऋतुरयनं संवत्सरो युगमिति विशेषाः ।... हैमनं च मुष्टिमुपहन्तुं मार्गशीर्षी यात्रां यायात् ।... वासन्तिकं च मुष्टिमुपहन्तुं चैत्री यात्रां यायात् । (અધિ. ૯, અ.૧, પ્ર. ૧૩૫-૩૬) શીયાળો, ઉનાળો અને વર્ષ (ચોમાસુ) આ કાળ છે. તેના રાત્રિ, દિવસ, પક્ષ, માસ, ઋતુ, અયન, સંવત્સર અને યુગ એ સર્વ વિશેષો છે... હેમંત ઋતુની મુષ્ટિને હણવા માટે માગશરમાં સવારી કરવી... વસંત ઋતુની મુષ્ટિને હણવા માટે ચૈત્રમાં સવારી કરવી. २. "त्रिशतं चतुःपञ्चाशच्चाहोरात्राणां कर्मसंवत्सरः । तमाषाढीपर्यवसानमूनं पूर्णं वा दधात् । करणाधिष्ठितमधिमासकं कुर्यात्' ।। (અધિ. ૨, અ.૭, પ્ર. ૨૫) ત્રણસો ને ચોપન દિવસ-રાત્રિનો એક કર્મસંવત્સર થાય છે. તે અષાઢીને છેડે (અર્થાત આષાઢ શુદિ ૧૫ ને છેડે) પૂરો થાય ત્યારે અધૂરો કે પૂરો (પગાર) દેવો. કરણ (તેના ગણિત) પ્રમાણે અધિક માસ ગણીને વર્તવું. ३. "राजवर्षं मासः पक्षो दिवसश्च व्युष्टं, वर्षाहेमन्तग्रीष्माणां तृतीयसप्तमा दिवसोनाः પક્ષ: શેષા: પૂર્પો: પૃથથી તિ નિ: ” (કિ. ૨, ૫, ૬ અ. ૨૮) (ગુઢ શઝિo સ ૨૮ કોલ ૮૦ થી ૮) રાજવર્ષ (રાજાએ માન્ય કરેલું વર્ષ, માસ, પક્ષ અને દિવસ એ સર્વ સુખ (જુદા જુદા ?) છે. વર્ષા, હેમન્ત અને ગ્રીષ્મના ત્રીજા અને સાતમા પક્ષોમાં એક એક દિવસ ઓછો (ગણાય) છે અને બાકીના પક્ષમાં પૂર્ણ દિવસો છે. અધિક માસ જુદો ગણવો. ઈતિ કાળ.' (અર્થાત્ ભાદ્રપદ, કાર્તિક, પૌષ, ફાગણ, વૈશાખ અને આષાઢ માસના વદિ પક્ષમાં એક દિન ઓછો ગણતાં વર્ષના ૩૬૦ (બે પક્ષનો માસ, ૩૦ દિનનો પ્રકર્મમાસ અને બાર માસના ૩૬૦) દિન થાય તેમાંથી છ દિન ઓછા ગણાય એટલે ચાંદ્ર વર્ષના દિન સાથે મળી રહે.) ૪. “ધિ’ ૨ અધ્યાય ૨૦, પ્રશ૦ રૂ૮ “રેશકતિમાન” | “માના ટેશૌતમાનં વિદ્યાહૂ” માનાધ્યક્ષે દેશ અને કાળનું માન જાણવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy