SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ સર્ગ સંબંધમાં અન્ય ગ્રંથના ઉતારા ૧૮૫ ૫૮ | અષાઢ ગ્રીષ્મ ૧૨. આદ્ર પુનર્વસુ મિથુન ૨૦૧ આદ્રો ૧૨૫ પુનર્વસુ ૧૩૪ પુષ્ય ૩૦૫૩૬૬૦ પુષ્ય ૪૬ ૪૬ ૩૦૫ ૩૬૬૦ ૧ | પુષ્ય પુષ્ય ઈ. કર્ક ઈ. શ્રાવણ વર્ષા દક્ષિણા યનનો ઈ. આરંભ “ઉતારા' (જુઓ કાળ લોકપ્રકાશ સર્ગ ૨૮ પરનું વિવેચન) “મેઘદૂત” કાવ્ય (કવિ કાલિદાસનું-પાઠકવાળી આવૃત્તિ)માંથી "आषाढस्य प्रथमदिवसे मेघमाश्लिष्टसानुम्'' । श्लोक २ “અષાઢ માસના છેલ્લા દિવસે પર્વતના શિખરને આલિંગન કરીને પહેલા મેઘને જોયો.” x (પા. “પ્રથમદિવસે’ ખોટો છે કારણકે શ્લોક ૪ તથા શ્લોક ૧૧૫ થી વિરુદ્ધ છે) “प्रत्यासन्ने नभसि दयिताजीवितालम्बनार्थी' । श्लोक ४ “શ્રાવણ માસ નજીક આવે છતે (વર્ષા ઋતુ ચાલુ થાય તેથી વિરહાતુર) પ્રિયાના જીવિતનો ઉપાય કરવાને ઈચ્છતો યક્ષ.” "शापान्तो मे भुजगशयनादुत्थिते शाङ्गपाणौ । કપાસનાનું ગમય ચતુરો તોયને મીર્નાયિત્વા” ૨૨૫ જ (પા. શેષાર્માસન) વિષ્ણુ શેષનાગના શયનથી ઉભા થશે ત્યારે (કાર્તિક શુદિ ૧૧ ને દિને) મારા શાપનો અંત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy