________________
૧૭૧
સર્ગની પૂર્ણાહૂતિ
इत्यं युगस्याभिहितं स्वरूपं, मयाप्तवाक्यानुगमेन किंचित् । विशेषबोधस्पृहयालुभिस्तु, ज्योतिष्करंडाद्यवलोकनीयं ॥१०८९॥ विश्वाश्चर्यदकीर्तिकीर्तिविजयश्रीवाचकेंद्रांतिषद्राजश्रीतनयोऽतनिष्ट विनयः श्रीतेजपालात्मजः । काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्वप्रदीपोपमे
ऽष्टाविंशः परिपूर्णतामकलयत्सर्गो निसर्गोज्ज्वलः ॥१०९०॥ ॥ इति श्रीलोकप्रकाशेऽष्टाविंशतितमः सर्गः समाप्तः ॥ श्रीरस्तु ॥
। ग्रंथान. १२२२ अ. २१ ।
જ્યોતિષ્કરંડાદિ ગ્રંથો જોવા. ૧૦૮૯.
વિશ્વને આશ્ચર્ય ઉત્પન્ન કરે એવી કીર્તિવાળા શ્રીકીર્તિવિજય વાચકેંદ્રના શિષ્ય, રાજશ્રી (માતા)ના આત્મજ અને શ્રીતેજપાલના પુત્ર, વિનયે જે કાવ્ય રચ્યું છે, તે જગતના તત્ત્વનો નિશ્ચય કરવામાં દીપક સમાન આ ગ્રંથમાં સ્વાભાવિક ઉજ્વળ એવો આ અઠ્ઠાવીસમો સર્ગ પૂર્ણ થયો. ૧૦૯૦.
ઈતિ શ્રીલોકપ્રકાશે અણવિંશતિતમ સર્ગઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org