SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬: हताश्चैकत्रिंशतामी प्राप्ता चैकोनविंशतिः । शेषाः सप्तांगुलास्ते च स्युर्यवा अष्टभिर्हताः || १०५६॥ षट्पंचाशद्यवा जाता-स्ते चैकत्रिंशता हताः । लब्धएको यवः शेषाः पंचविंशतिरंशकाः ॥ १०५७॥ पाद एकोनविंशत्यां - गुलैः सप्तांगुलाधिकः । याम्यायनत्वादेतच्च वर्द्धनीयं पदद्वये || १०५८।। ततः पादत्रयं सप्तां - गुलान्येकस्तथा यवः । एकत्रिंशद्भवा: पंच- विंशतिश्च यवांशकाः ॥ १०५९।। पंचाशीतितमे पर्व - ण्येतन्माना युगे भवेत् । पंचम्यां पौरुषीत्येवं कार्यान्यत्रापि भावना ॥ १०६० ॥ युगे वा सप्तनवते: पर्वणां समतिक्रमे । पंचम्यां स्यात्कतिपदा पौरुषीत्यत्र कथ्यते ॥ १०६१॥ अत्र षण्णवति: पंच- दशघ्ना गतपर्वणां । પંચાહ્યા સ્વાચ્છતા: પંચ-ચારિશાશ્ર્વતુર્દશ।૦૬।। છે તેને ચારે ગુણતાં પાંચ સો ને છન્નુ (૧૪૯ x૪ = ૫૯૬) થાય છે. તેને એકત્રીશે (૩૧) ભાગ દેતાં ભાગમાં ઓગણીશ (૧૯) આવે છે અને (૫૯૬ ૩૧=૧૯ અને શેષ ૭) બાકી સાત આંગળ શેષ રહે છે, તેને આઠે ગુણવાથી યવ થાય છે. તેથી સાતને આઠે ગુણતાં છપ્પન યવ થયા. તેને એકત્રીશે ભાગતાં ભાગમાં એક યવ આવ્યો અને શેષ પચીશ અંશ રહ્યા. હવે ભાગમાં જે ઓગણીશ (૧૯) આંગળ આવ્યા છે, તેનો એક પાદ અને ઉપર સાત આંગળ એટલું પ્રમાણ દક્ષિણાયન હોવાથી બે પાદમાં વધારવું. તેથી ત્રણ પાદ, સાત આંગળ, એક યવ અને એક યવના એકત્રીશીયા પચીશ અંશ, આટલા પ્રમાણવાળી છાયા થાય, ત્યારે યુગના પંચાશીમા પર્વમાં પાંચમની તિથિએ પોરસી થાય છે. આ પ્રમાણે બીજે ઠેકાણે પણ જાણવું. ૧૦૫૨-૧૦૬૦. Jain Education International કાલલાકસગ ૨૮ પ્રશ્ન :–યુગના સતાણું પર્વ જાય ત્યારે પાંચમની તિથિએ કેટલા પગલાની પોરસી થાય ? ૧૦૬૧. ઉત્તર --- અહીં છન્નુ પર્વ વીતી ગયા છે માટે છન્નુને પંદરથી ગુણી તેમાં પાંચ ઉમેરવાથી ચૌદ સો ને પીસ્તાળીશ (૧૪૪૫) થાય છે. તેને એક ને છયાશીથી (૧૮૬) ભાગતાં ભાગમાં સાત આવે છે; તેથી સાત અયન ગયેલા હોવાથી હમણાં ઉત્તરાયણ ચાલે છે એમ સિદ્ધ થયું. ૧૦૬૨–૧૦૬૩. ૧. સતાણુનું પર્વ ચાલતું હોય ત્યારે એમ સમજવું. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy