SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ કાલલોક-સર્ગ ૨૮ सत्र्यशीतिशतेनाह्नां चतुर्विंशतिराप्यते । यद्यंगुलानामेकेन किमह्ना लभ्यते तदा ॥१००२॥ त्रैराशिकस्थापना १८३-२४-१ एकेनांत्येन गुणित-श्चतुर्विंशतिलक्षणः । मध्यराशिस्तथैवास्था-देकेन गुणितं हि तत् ॥१००३।। सत्र्यशीतिशतेनैष न भक्तुं शक्यते ततः । छेद्यछेदकयो राश्यो-स्त्रिभिः कार्यापवर्तना ॥१००४॥ राशिच्छेद्योऽष्टात्मकोऽभू-देकषष्ट्यात्मकः परः । एवं त्रैराशिकाल्लब्ध-मेकषष्टिलवाष्टकं ॥१००५।। सार्द्धत्रिंशदहोरात्रा-त्मके मासे विवस्वतः । चतुश्चत्वारिंशमेव स्यादंशानां शतद्वयं ॥१००६॥ यतस्त्रिंशद् गुणा अष्टौ चत्वारिशं शतद्वयं । अहोरात्रार्द्धस्य चांश-चतुष्कमत्र मील्यते ॥१००७॥ चतुश्चत्वारिंशमेत-द्यत्किलांशशतद्वयं । एकषष्ट्याऽस्य भागे स्या-दंगुलानां चतुष्टयं ॥१००८।। એક સો ને વ્યાશી દિવસ વડે ચોવીશ આગળની વૃદ્ધિ પ્રાપ્ત થાય છે, તો એક દિવસ વડે કેટલા भांग प्राप्त थाय ? १००२. त्रिशशिनी स्थापना-१८३-२४-१. અહીં છેલ્લા એકવડે મધ્યરાશિ ચોવીશને ગુણવાથી ચોવીશ જ આવે છે; કેમકે એકે ગુણવાથી તે જ સંખ્યા આવે. હવે આ ચોવીશને એક સો ને ત્યાશીથી ભાગી શકાય તેમ નથી (૨૪ -૧૮૩) તેથી છેદ્ય અને છેદક એ બન્ને રાશિની ત્રણ વડે અપવર્તન કરવી. (ત્રણે છેદ ઉડાડવો). તેમ કરવાથી छे। (२४) राशि मा थयो भने छे६४ (१८3) राशि में स6 थयो (). मा प्रभारी शशिs કરવાથી પણ એકસઠીયા આઠ ભાગ પ્રાપ્ત થયા. ૧૦૦૩–૧૦૦૫. એક સૂર્યમાસના સાડત્રીસ દિવસ હોય છે, તેના અંશો બસો ને ચુમાલીશ (૨૪૪) થાય છે. કેમકે ત્રીશને આડે ગુણતાં બસો ને ચાળીશ (૩૦x૮ ૨૪૦) થાય છે તેમાં અર્ધ અહોરાત્રના ચાર અંશો ભેળવતા. તેથી બસો ને ચુમાળીશ (૨૪૦+૪=૪૪) થાય છે, તેના આંગળ કરવા માટે એકસઠે मा हेवो; तेथी य॥२ (२४४ : $१=४) भांगण सावे. छ. १००-१००८. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy