SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ કાલલોક-સર્ગ ૨૮ अत्र सर्वत्र दिनरात्रिशब्देनापि तिथीनां पूर्वार्धापरार्द्ध एव लक्षणीये करणानां तिथ्यर्द्धप्रमितत्वादिति । एतेषां स्वामिनः प्रयोजनं चैवं लौकिकशास्त्रेषु-इंद्रो १ विधि २ मित्रा ३ र्यम ४ भू ५ श्री ६ शमना ७ श्चलेषु करणेषु । कलि १ वृष २ फणि ३ मरुतः ४ पुन-रीशाः क्रमशः स्थिरेषु स्युः ॥८८५ AM अत्र शमनो यमः स भद्रायाः स्वामी । दशामूनि विविष्टीनि दिष्टान्यखिलकर्मसु । रात्र्यहर्व्यत्ययाद्रा-प्यदुष्टैवेति तद्विदः ॥८८५B।। વિવિછીનતિ વોડર્થ: ? વવાણુ વીરપુ ભદ્રા યુતિ ! ' शेषकरणप्रयोजनं त्वेवंशकुनिचतुष्पदनागे किंस्तुळे कौलवे वणिजे च । ऊर्ध्वं संक्रमणं गर-तैतिलविष्टिषु पुनः सुप्तं ॥८८५ C॥ અહીં સર્વ ઠેકાણે દિવસ અને રાત્રિ શબ્દોથી પણ તિથિનો પ્રથમ અર્ધભાગ અને પાછળનો અર્ધભાગ જાણવો; કેમકે કરણો અર્ધ તિથિના પ્રમાણવાળા હોય છે. આ કરણોના સ્વામી તથા પ્રયોજન લૌકિક શાસ્ત્રમાં આ પ્રમાણે કહે છે.– “ઈદ્ર ૧, વિધિ ૨, મિત્ર, ૩, અર્યમા ૪, ભૂ. ૫, શ્રી ૬ અને શમન ૭ આ સાત સ્વામી, સાત ચર કરણના છે, તથા કલિ ૧, વૃષિ ૨, ફણી ૩, અને મત ૪ આ ચાર સ્વામી, ચાર સ્થિર કરણના છે.૮૮૫.” અહીં શમન એટલે યમ, તે ભદ્રા (વિષ્ટિ)નો સ્વામી છે. એક વિષ્ટિને છોડીને બાકીનાં દશ કરણી સર્વ શુભ કાર્યોમાં સારાં છે; તથા રાત્રિ અને દિવસના વ્યત્યયથી (એટલે દિવસની વિષ્ટિ રાત્રે આવતી હોય અને રાત્રિની વિષ્ટિ દિવસે આવતી હોય તો) તે ભદ્રા પણ દોષ રહિત જ છે, એમ તેના વિદ્વાનો કહે છે.૮૮૫.B અહીં મૂળમાં “વિવિષ્ટીનિ' શબ્દ લખાયો છે, તેનો અર્થ આ પ્રમાણે છે કે– અગ્યારે કરણોને વિષે એક ભદ્રા દુષ્ટ છે. બાકીના કરણોનું પ્રયોજન આ પ્રમાણે છે. 'શકુનિ, ચતુષ્પદ, નાગ, કિંતુન, કૌલવ અને વણિજ-એ છ કરણો ઊર્ધ્વ ગતિ કરનારાં છે. ગર, તૈતિલ અને વિષ્ટિ-એ ત્રણ કરણી સુતેલા કહેવાય છે,૮૮૫.C. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy