________________
૧૨૮
કાલલોક-સર્ગ ૨૮ वर्षाकालादिगतेषु तृतीयादिपर्वसु यथोक्ता अवमरात्राः प्रतिपाद्यते, परमार्थतः पुनः श्रावणबहुलप्रतिपल्लक्षणाद्युगादित आरभ्य चतुश्चतुःपर्वातिक्रमे वेदितव्या इति ज्ञेयं ।
आश्विनस्य तृतीयाया-असितायाः प्रभृत्यथ । कृष्णा तृतीया मार्गस्या-वमस्तुर्यान्विता भवेत् ॥८०९।। प्रभृत्यस्याश्च पंचम्याः कृष्णा माघस्य पंचमी ।
युक्ता पतितया षष्ठ्या प्राप्नोत्यवमरात्रतां ॥८१०॥ एवं च - आश्विनो मार्गशीर्षश्च माघश्चैत्रस्तथा परः ।
ज्येष्ठस्ततः श्रावणश्च पुनरप्येत एव षट् ॥८११॥ पुनरप्याश्विनो मार्गो द्वितीयः पौष एव च । युगाद्यर्द्ध पंचदश मासाः सावमरात्रकाः ॥८१२॥ आश्विनाद्येषु मागति-प्वष्टास्वाद्येष्वनुक्रमात् । विषमाः प्रतिपन्मुख्याः स्युः कृष्णास्तिथयोऽवमाः ॥८१३॥ माघादिषु स्युर्द्वितीय-पौषांतेषु च सप्तसु ।।
समसंख्या द्वितीयाद्या उज्ज्वालास्तिथयोऽवमाः ॥८१४।। રહેલા તૃતીયાદિ પર્વને વિષે ઉપર કહ્યા પ્રમાણે અવરાત્રો કહ્યા છે; પરંતુ પરમાર્થથી તો શ્રાવણ વદ એકમરૂપ યુગની આદિથી આરંભીને ચાર ચાર પર્વ ગયા પછી અવરાત્રો આવે છે–એમ જાણવું.'
આસો વદ તૃતીયાથી આરંભીને માગસર વદ ચોથની સાથે રહેલી ત્રીજ અવમરાત્ર થાય છે.૮૦૯.
માગસર વદ પાંચમથી આરંભીને મહાની ક્ષયતિથિ છઠ્ઠ સહિત વદ પાંચમ અવરાત્રપણાને પામે छ.८१०.
આ કારણે આસો, માગસર, મહા, ચૈત્ર, જેઠ અને શ્રાવણ તથા ફરીથી પણ તે જ છ માસ અને ત્યાર પછી આસો, માગસર અને બીજો પોષ આ પંદર માસ યુગના પ્રથમ અર્થમાં અવરાત્રવાળા भावे छ.८११-८१२.
આસો માગસર પર્વત પહેલા આઠ માસમાં અનુક્રમે કૃષ્ણપક્ષની એકમ વિગેરે એકી તિથિઓ सवमात्री होय छे.८१3.
અને મહાથી આરંભી બીજા પોષ સુધીના સાત માસમાં શુકલપક્ષની બીજ વિગેરે બેકી તિથિઓ भयभरात्री होय छे.८१४.
૧. આસોથી શ્રાવણ સુધીના છે અને ફરીથી આસો તથા માગશર મળી આઠ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org