SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ તિથિનું પ્રમાણ इत्यादिभिर्विशेषैः स्या-दहोरात्रात्पृथक् तिथि: 1 द्विधात्वं च भवेत्तस्या दिनरात्र्यंशकल्पनात् ॥७६४॥ यद्वदेकोऽप्यहोरात्र : सूर्यजातो द्विधाकृतः । दिनरात्रिविभेदेन संज्ञाभेदप्ररूपणात् ॥७६५॥ तथैव तिथिरेकापि शशिजाता द्विधा कृता । दिनरात्रिविभेदेन संज्ञाभेदप्ररूपणात् ॥७६६ ॥ एकैकस्यास्तिथेः काल - मानमेवं प्रकीर्त्तितं । मुहूर्त्तानां त्रिंशदेक- न्यूनाभागास्तथोपरि ॥७६७॥ स्युर्द्वात्रिंशन्मुहूर्त्तस्यै- -સ્ય દાષ્ટિન્વિતાઃ । अस्योत्पत्तिः कथमिति श्रद्धा चेत् श्रूयतां तदा ॥ ७६८|| अहोरात्रस्य भागा द्वा षष्टिभागीकृतस्य हि । एकषष्टिस्तिथेर्मान-मेकैकस्य यदीरितं ॥७६९॥ द्वाषष्टिजांशरूपैक - षष्टिस्तत्रिंशता हता । अहोरात्रमुहूर्तैः स्यात्रिंशाष्टादशशत्यहो ॥७७०॥ આવી વિશેષતાઓને કારણે અહોરાત્રથી તિથિ જુદી છે, અને દિવસરાત્રિરૂપ વિભાગની કલ્પના કરવાથી જ તે તિથિ બે પ્રકારની કહેવાય છે.૭૪. ૧૨૧ જેમ સૂર્યથી ઉત્પન્ન થયેલો અહોરાત્ર એક જ છે, છતાં સંજ્ઞા(નામના) ભેદથી પ્રરૂપણા કરવાથી દિવસ અને રાત્રિના ભેદવડે બે પ્રકારનો થાય છે.૭૫. તે જ પ્રમાણે ચંદ્રથી ઉત્પન્ન થયેલી એક જ તિથિ સંજ્ઞાના ભેદથી પ્રરૂપણા કરવાથી દિવસ અને રાત્રિના ભેદવડે બે પ્રકારની કરાય છે.૭૬૬. એક એક તિથિના કાળનું પ્રમાણ આ પ્રમાણે કહ્યું છે, એક ન્યૂન ત્રીશ (૨૯) મુહૂર્ત તથા ઉપર એક મુહૂર્તના બાસઠ ભાગ કરીએ તેવા બત્રીશ ભાગ (એટલે કે ઓગણત્રીશ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠીયા બત્રીશ ભાગ એક તિથિના કાળનું માન જાણવું.) આટલા કાળની ઉત્પત્તિ શી રીતે થાય ? તે જો શ્રદ્ધા હોય તો સાંભળો.૭૬૭-૭૬૮. ૩૨ ર Jain Education International એક અહોરાત્રના બાસઠ ભાગ કરીએ, તેમાંથી એકસઠ ભાગ જેટલું એક એક તિથિનું કાળમાન જે કહ્યું છે, તે બાસઠીયા એકસઠ અંશોને એક અહોરાત્રના ત્રીશ મુહૂર્તવડે ગુણવાથી અઢાર સો ને ત્રીશ (૪૩૦=૧૮૩૦) થાય છે.૭૬૯–૭૭૦. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy