SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ३७ ગૌતમ દીપનું વર્ણન ततः पूर्वोक्तस्य राशेरयदिदमास्थितम् । अष्टाशीतिर्योजनानि, चत्वारिंशत्तथा लवाः ॥ २०६ ॥ इयान् जम्बूद्वीपदिशि, द्वीपस्यास्योच्छ्यो जलात् । शिखादिगुदितद्वीपोच्छ्यः क्रोशद्वयाधिकः ॥ २०७ ।। त्रिंशत्पश्चनवत्यंशाः, षड़विंशा शतयोजनी । भूनिम्नताऽस्मिन् पर्यन्ते, द्विगुणा च शिखादिशि ॥ २०८ ॥ एवं च-मृलादुच्चो द्वीपदिशि, चतुर्दशं शतद्वयम् । क्रोशद्वयाधिकं पञ्चनवत्यंशाश्च सप्ततिः ॥ २०९ ॥ चतुःशती योजनानामेकोनत्रिंशताऽधिका । पञ्चत्ववारिंशदंशा, द्वौ क्रोशौ च शिखादिशि ॥ २१० ॥ वनाढ्यया पद्मवेद्या, द्वीपोऽयं शोभतेऽभितः । नीलरत्नालियुग्मुक्तामण्डलेनेव कुण्डलम् ॥ २११ ॥ द्वीपस्य मध्यभागेऽस्य, रत्नस्तम्भशताश्चितम् ।। भौमेयमस्ति भवनं, क्रीडावासाभिधं शुभम् ॥ २१२ ॥ द्वापष्टिं योजनान्येतद् , द्वौ क्रोशौ च समुच्छ्रितम् । योजनान्येकत्रिंशतं, क्रोशाधिकानि विस्तृतम् ॥ २१३ ॥ हिशा मावे तेथी त्यi ८८४० येनानी वृद्धि मावी. २०५-२०६. શિખાની દિશા તરફ કહેલી દ્વીપની (ગૌતમદ્વીપની) ઉંચાઈમાં બે કેશ વધારતાં જમ્બુદ્વીપની દશા તરફ પાણીથી દ્વીપની ઉપર કહેલી ઉંચાઈ આવે છે. ૨૦૭. જંબુદ્વીપની દિશા તરફના આ ગીતમદ્વીપના છેડે પૃથ્વીની ઉંડાઈ ૧૨૬ યોજન छे अने शिमा त२६ मे २०ी छे सेट २५२ ८ यान. २०८. આ પ્રમાણે આ ગૌતમીપ, જબૂદ્વીપની દિશામાં મૂળથી બસે ચૌદ રોજન બે ગાઉ અને સીત્તેર પંચાણ અંશ (૨૧૪ જન ૨ ગાઉ) ઉંચે છે તથા શિખા તરફ ચારસો ઓગણત્રીશ જન બે ગાઉ પીસ્તાલીશ પંચાણ અંશ (૪૨૯ યોજન २ ) छे. २०८-२१०. આ દ્વીપ વનખંડ અને પદ્યવેદિકાથી ચારે બાજુથી શેભી રહ્યો છે. નીલ રત્નની માળાથી યુક્ત મુક્તા મંડળવડે જેમ કુંડળ શોભે તેમ આ દ્વીપ શોભી રહ્યો છે. ૨૧૧. આ દ્વીપના મધ્યભાગમાં સો (૧૦૦) રત્ન થંભથી યુક્ત ક્રીડાવાસ નામનું ભૂમિ ઉપરનું ભવન છે. આ ભવન બાસઠ જન અને બે ગાઉ ઉંચું છે અને એકત્રીશ પેજન अने से 15 पडेगु छे. २१२-२१3. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy