SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષેત્રલક-ગ ૨૧ चतुर्विशत्या सहौः, कियतीयं तदाप्यते । राशित्रयेऽन्त्याद्ययोश्च, कार्य शून्यापवत्तेनम् ॥ २०१ ॥ मध्यराशिः सप्तशती, गुणितोऽन्त्येन राशिना । ચતુર્વિત્તિ, સત્ર: પોશામવન' એ ૨૦૨ | ततश्च पञ्चनवतिरूपेणान्त्येन राशिना । विभज्यते ततो लब्धं, पट्सप्तत्यधिकं शतम् ॥ २०३ ॥ अशीतिः पञ्चनवतिभागाश्चैतावती किल । गौतमद्वीपपर्यन्ते, जलवृद्धिः शिखादिशि ॥ २०४ ॥ जम्बूद्वीपदिश्यमुष्य, राशेरद्धं जलोच्छ्यः । युक्तश्चेष सहस्राणां, द्वादशानामतिक्रमे ॥ २०५ ॥ રાશિના મીંડા ઉડાવી દેવા સાત રૂપ મધ્યરાશિને વીશ વડે ગુણવાથી સોળહજાર આઠસે (૧૬૮૦૦) થયા. અને પંચાણુરૂપ પ્રથમ રાશિથી ભાગવાથી એકસે છોતેર જન અને એશી પંચાણુ અંશ આવ્યા. તેથી ગૌતમદ્વીપના પર્યતે શિખા તરફ આ કહ્યા તેટલા જનની જળવૃદ્ધિ હોય છે. ૧૯૯-૨૦૪. (૯૫૦૦૦-૭૦૦-૨૪૦૦૦ ૯૫-૭૦૦-૨૪ ૭૦૦૪૨૪=૧૬૮૦૦ ૯૫) ૧૬૮૦૦ (૧૭૬ ७३० ૬૬૫ ૧૭૬ જન શિખા તરફ ગીતમદ્વીપની જળવૃદ્ધિ હોય છે.) ૬પ૦ ૫૭૦ જંબુદ્વિપ તરફની દિશાએ (એટલે કે ગૌતમદ્વીપની આ બાજુની દિશાએ) પાણીની ઉંચાઈ અડધી થાય—એ યુક્ત જ છે કારણકે ચોવીશ હજાર (૨૪૦૦૦) યોજનમાંથી બારહજાર (૧૨૦૦૦) જન ગયા બાદ આ ગીતમપની જબૂદ્વીપ તરફની ૧ અહિં શાઇરાન અર્થથી ઘટે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy