SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ક્ષેત્રલોક-સર્ગ ૨૧ एकसप्तत्युपेतानि, शतान्येकोनविंशतिः । एकैकस्मिन्नन्तरे स्युलघवः सर्वसङ्खथया ॥ ९० ॥ चतुर्णामन्तराणां च, मिलिताः सर्वसङ्ख्यया । स्फुरच्चतुरशीतीनि, स्युः शतान्यष्टसप्ततिः ॥ ९१ ॥ अयं च संप्रदायो 'वीरं जयसेहरे' त्यादिक्षेत्रसमासवृत्यभिप्रायेण, बृहत्क्षेत्रसमासवृत्तौ जीवाभिगमवृत्यादौ त्वयं न दृश्यते । ધુપતાશા, ની સધણિતા છે. सदा महर्द्धिकैर्देवैः, पल्योपमार्द्धजीविभिः ॥ ९२ ॥ अयं क्षेत्रसमासवृत्याद्यभिप्रायः, जीवाभिगमसूत्रवृत्तौ च अर्द्धपल्योपमस्थितिकाभिर्देवताभिः परिगृहीता इत्युक्तं । शतयोजनविस्तीर्णा, एते मूले मुखेऽपि च । मध्ये सहस्रं विस्तीर्णाः, सहस्रं मोदरे स्थिताः ॥ ९३ ॥ (પ્રથમ પંક્તિમાં ૨૧૫, બીજીમાં ૨૧૬, ત્રીજીમાં ર૧૭, ચોથીમાં ૨૧૮, પાંચમીમાં ૨૧૯, છઠ્ઠીમાં ૨૨૦, સાતમીમાં ર૨૧, આઠમીમાં ૨૨૨, અને નવમી પંક્તિમાં ૨૨૩, લઘુપાતાલ કલશો છે.) એકથી બીજા મહાપાતાલ કલશના આંતરડામાં બધા થઈને ઓગણસોને ઈકોતેર (૧૯૭૧) લઘુપાતાલ કલશાઓ છે. ૯૦. ચારે મહાપાતાલ કલશાઓના અંતરાના લઘુપાતાલ કલશોની સર્વ સંખ્યા સાત હજાર આઠસો ચોરાસી (૭૮૮૪) થાય છે. ૯૧. આ વાતનો આ પ્રમાણે, સંદર્ભ “વીજયસેહર ઈત્યાદિ લઘુક્ષેત્ર માસની વૃત્તિના અભિપ્રાય મુજબ છે-બૃહક્ષેત્રસમાસની ટીકામાં (વૃત્તિ) તથા જીવાભિગમની ટીકામાં આ પરંપરા દેખાતી નથી. અર્ધા પલ્યોપમના આયુષ્યવાળા મહર્થિક દેવતાઓથી આ બધા લઘુપાતાલ કલશાએ સદા અધિષ્ઠિત હોય છે ૯૨. આ વાતક્ષેત્રસમાસ ટીકાના અભિપ્રાય જાણવી જીવાભિગમસૂત્રની ટીકામાં તે આ કલશા અર્ધ પામના આયુષ્યવાળા દેવતા વડે અધિછિત છે એમ કહેવું છે. આ લઘુપાતાલ કલશાઓ મૂલ તથા મુખમાં સો જન વિસ્તારવાળા. મધ્યમાં એક હજાર જન વિસ્તારવાળા અને એક હજાર યોજન પૃથ્વીમાં ઉંડા અવગાઢ રહેલા १ देवताशदस्य स्वार्थप्रत्ययान्तत्वेन देवदेव्युभयसाधारणत्वात् । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy