SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ [ ક્ષેત્રલોક સગ–૨૧ ___ अयं भावः पञ्चनवतिः सहस्राः समुद्रसंबन्धिन एकपार्श्व, तावन्त एव द्वितीयपार्श्व मध्ये चैकं लक्ष जम्बूद्वीपसंवन्धि, एवं द्विलक्षनवतिसहस्त्रविष्कम्भक्षेत्रस्य परिधिर्नव लक्षाः सप्तदश सहस्रा १षट्शतीत्येवंरुषो भवतीति । चत्वारिंशत्सहस्रात्मा, शोध्यते मुखविस्तृतिः । महापातालकुम्भानामस्माद्राशेस्ततः स्थितम् ॥ ८० ।। अष्टौ लक्षाः षष्टयधिकाः, सहस्राः सप्तसप्ततिः । भागे चतुभिरेतेषां, लब्धं तत्रान्तरं भवेत् ॥८१ ॥ लक्षद्वयं सहस्राणामेकोनविंशतिस्तथा । सपञ्चषष्टिद्विशती, कुम्भानां महतां पृथक ॥ ८२ ।। चतुलप्यन्तरेष्वेषु, पङ्क्तयो नव नव स्थिताः । लघुपातालकुम्भानामाद्यपतौ च ते स्मृताः ॥ ८३ ॥ અહી તાત્પર્ય એ છે કે : સમુદ્ર સંબંધી પંચાણુ હજાર જન એક તરફ, તેવી જ રીતે બીજી તરફ પંચાણુ હજાર યોજન અને મધ્યમાં જંબુદ્વિીપ સબ ધી એક લાખ યોજન–આ પ્રમાણે બે લાખ નેવું હજાર ક્ષેત્રને વિસ્તાર અને ક્ષેત્રની પરિધિ નવલાખ સત્તર હજાર સાઈઠ જન (૯૧૭૦૬૦) જન થાય છે. મહાપાતાલ કલશાઓનાં મુખ વિસ્તારના ચાલીસ હજાર જન આવે, તેને ચાર વડે ભાગવાથી મહાપાતાલ કુંભેનું પરસપરનું આંતરૂં પ્રાપ્ત થાય છે. બે લાખ ઓગણીશ હજાર બસને પાંસઠ (૨૧૯૨૬૫) જનનું મહાપાતાલ કુભેનું એક મુખથી બીજા મુખનું આંતરૂં છે. (પહેલા મુખનું ૨૨૭ ૧૭૦ એજન ત્રણ ગાઉનું અંતર (૬૯-૭૦ ગાથામાં કહ્યું છે) મુખના મધ્ય ભાગે જાણવું, જ્યારે આ કળશના કાંઠા પાસેનું છે. ૮૧-૮૨ ચાર મહાપાતાલ કલશાના ચારે આંતરામાં લઘુ પાતાલ કુંભની નવ નવ શ્રેણિ છે. તેમાં ચારે તરાની પ્રથમ શ્રેણીમાં બસપંદર લઘુ પાતાલ કુંભ રહેલા છે. જે આ પ્રમાણે (નીચે કહ્યા પ્રમાણે) લઘુ પાતાલ કલશ વડે મહા કુંભનું આંતરૂ પૂરાય છે. ૮૩-૮૪ १ पष्ठिश्चेत्येवं० इति पाठः साधुः यद्यप्यत्रोभयत्रापि प्रन्थकृता केनचिदतर्येण स्मृतिदोषेण षट्शती' इति पाठ उल्लिखितो वरीवृत्यते तथापि गणितानुसारेणात्रोभयत्रापि 'पण्टि' भावात् एका सहस्राश्चसपष्टिकाः अन्यत्र पष्टिश्चेत्येव इति च पाठो ऽनुसन्धेयः ॥ જો કે બને ઠેકાણે ગ્રંથકારે અકલ્પનીય સ્મૃતિ દોષથી “gટકાતી” આ પ્રમાણે પાઠ લખેલ છે, તે પણ ગણિતનાં અનુસાર તે બને ઠેકાણે “જિ” જ આવે છે. તેથી આ પાઠ શબ્દ છે. . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy