SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પાતાળ કળાનાં ત્રણ વિભાગ ] [ ૧૫ कल्प्यन्तेऽशास्त्रयोऽमीषां, स चैककः प्रमाणतः । त्रयस्त्रिंशत्सहस्राणि, त्रयस्त्रिंशं शतत्रयम् ॥७४ ॥ योजनानां योजनस्य, तृतीयांशेन संयुतम् । अधस्तने तृतीयांशे, तत्र वायुर्विजम्भते ॥ ७५ ।। मध्यमे च तृतीयांशे, वायुर्वारि च तिष्ठतः । तृतीये च तृतीयांशे, वर्तते केवलं जलम् ॥७६ ।। अन्येऽपि लघुपातालकलशा लवणाम्बुधौ । सन्ति तेषामन्तरेषु, क्षुद्रालिञ्जरसंस्थिताः ॥ ७७॥ तथोक्त जीवाभिगमवृत्तौ-"तेषां पातालकलशानामन्तरेषु तत्र तत्र देशे यावत् क्षुद्रालिञ्जरसंस्थानाः क्षुल्लाः पातालकलशाः प्रज्ञप्ता" इति, अत्रायं संप्रदायः-जम्बूद्वीपवेदिकान्तादतीत्य लवणाम्बुधौ । सहस्रान् पश्चनवति, तत्रायं परिधिः किल ॥ ७८ ॥ सल्लक्षद्वयनव तिसहस्र विस्तृतेर्भवेत् । નવ સૃક્ષાર સતરા, દાળ ૨ શt | ૭૧ છે. દા. ત. ૯૪૮૬૮૩ સમુદ્રની મધ્યમ પરિધિ - ૪૦૦૦૦૦ કળશનો મધ્ય વિસ્તાર ૫૪૮૬૮૩ ૫૪૮૬૮૩- ૪ = ૧૩૭૧૭૦ એજન ૩ ગાઉ એક કલશથી બીજા કળશના મધ્યભાગનું આંતરૂ થાય. આ કળશનાં ત્રણ ભાગ ક૫વાના છે, તે એક એકનું પ્રમાણ ૩૩૩૩૩૯ જન છે એમાં નીચેના ત્રીજા ભાગમાં વાયુ છે, મધ્યના ત્રીજા ભાગમાં વાયુ અને પાણી છે અને ઉપરના ત્રજા ભાગમાં કેવળ પાણી છે. ૭૪-૭૬ આ લવણ સમુદ્રમાં બીજા લઘુ પાતાલ કલશાઓ પણ છે, કે જે નાના ઘડાના આકારવાળા છે અને આ-ચાર મોટા પાતાલ કલશાઓની વચ્ચે રહેલા છે. ૭૭ શ્રી જીવાભિગમની વૃત્તિમાં પણ કહ્યું છે, કે તે પાતાલ કલશોની વચ્ચે આંતરામાં -તે સ્થાનમાં નાના ઘડાના આકારવાળા નાના પાતાલ કલશાએ કહેલા છે. અહીં આ પ્રમાણે વૃદ્ધ પરંપરા છે. જમ્બુદ્વીપની વેદિકાના છેડાથી લવણસમુદ્રમાં પંચાણું હજાર જન ગયા બાદ, આ પરિધિ આવે, આ પરિધિ વખતે તેને વિસ્તાર (વ્યાસ) બે લાખ નેવું હજાર એજનને હોય છે અને એની પરિધિ નવલાખ સતર હજાર સાઈઠ જ. નની થાય છે. ૭૮-૭૯ १ सहस्राश्च सपष्टिका इति पाटः साधुः Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy