SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ FARAKKAKATAKATARE KAKAX TRATAR EXE=HARYકjકક ==== EXE=== E F RARE ===== ========== E KAKAKARATA ઉપકાર સ્મૃતિ ઈ ત્રણ સ્વીકાર E 'EXxx, * જેમણે બાલ્યકાળથી જ અખંડ વાત્સલ્યના ધંધામાં સ્નાન કરાવ્યું, તે પુણ્યનામધેય, સિદ્ધાંતમહોદધિ, પૂજ્યપાદ, આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા. એક વર્તમાનમાં અમારાં સંપૂર્ણ યોગ–ક્ષેમ કારક, સમ્યફ-દર્શન પ્રદાન કનિષ્ટ, કલિકાલ કલ્પતરૂ, ગચ્છાધિપતિ, આચાર્યદેવ, શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા * સંસાર સમુદ્રમાંથી ઉગારીને સંયમી બન વનાર, ભોદધિત્રાતા, અધ્યાત્મયોગી, અજાતશત્રુ અણગાર, કરૂણાસાગર, પૂજ્ય પંન્યાસ પ્રવરશ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય લોકપ્રકાશ મહાગ્રન્થનું સંપાદન તથા ૨૧ થી ૨૭ સર્ગનું ભાષાંતર કરવા સર્વપ્રથમ પ્રેરણ કરનાર, પરમ પૂજ્ય, આગમપ્રજ્ઞ, વિર્ય, સ્વર્ગસ્થ આચાર્યદેવ શ્રીમદ્ | વિજય માનતુંગસૂરીશ્વરજી મહારાજ, છે પંદર-પંદર વર્ષ સુધી સતત સંયમની તાલીમ આપી, અને મારી ૧૬ વર્ષની નાનકડી ઉંમરમાં આ લોકપ્રકાશ જેવા અર્થસભર મહાન ગ્રન્થનું વાચન કરાવનાર, તપસ્વી રત્ન, દ્રવ્યાનુયેગના સમર્થ જ્ઞાતા, પૂજ્ય મુનિરાજ શ્રી મહાભદ્રવિજયજી મહારાજ. * વર્તમાનમાં ગુરુવર્ સર્વ પ્રકારે ચોગ-ક્ષેમ કરનાર, નિઃસ્પૃહશિરોમણિ, સરળ સ્વભાવ સદા પ્રસન્ન, આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રદ્યોતનસૂરીશ્વરજી મહારાજ, જન્મથી જ સંયમના પ્રેરક બનનાર, પૂજ્ય ગુરુદેવ, પ્રશાન્તમૂર્તિ, તરવચિંતક, પ્રતિભા સંપન્ન પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય કુંદકુંદ સુરીશ્વરજી મહારાજ 8: આ ગ્રંથમાં દૃષ્ટિપાત કરી અને શકય સુધારા કરનાર, હંમેશ સ્વાધ્યાયમગ્ન પરમ પૂજ્ય, આચાર્યદેવ શ્રીમદ્ વિજયે નિત્યાનંદસૂરીશ્વરજી મહારાજ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy