________________
વદ ના વલિ
પરમ કૃપાળુ, તરણતારણહાર, શત્રુ યાધિપતિ,
- દાદા આદિનાથ ભગવાન.......૧ પરમ શાંતિના દાતાર, કરુણ સાગર,
શાંતિનાથ ભગવાન...૨ પરબ્રહ્મના મહા ઉપાસક, દયાનિધિ,
નેમનાથ ભગવાન.......૩ પરમ તારક, પુરૂષાદાનીય
શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન.....૪ પરમ ધીર, વીર, ગંભીર, ચરમ તીર્થપતિ,
મહાવીર સ્વામી ભગવાન......૫ અનંતલબ્ધિઓના નિધાન, વિનયના ભંડાર,
ગૌતમસ્વામિ ભગવાન......! સર્વ ગુણના ધારક, પ્રથમ પટ્ટધર,
સુધર્માસ્વામિ ભગવાન.... ૨ શ્રી જૈન સંઘને, શાસનને અણમોલ રત્નની ભેટ ધરનાર,
પૂ. ઉપાધ્યાય શ્રી કીર્તિવિજયજી ગણિવર્ય......૩ અનેક આગમોના પાઠક, સાહિત્ય સર્જક, સુવિશુદ્ધ સંયમશીલ, આત્માનંદમાં મગ્ન, પૂ. ઉપાધ્યાય શ્રી વિનય વિજયજી ગણિવર્ય...*
આ પૂજ્યોની અનહદ કૃપાદ્રષ્ટિથી, આ “લેકપ્રકાશ” મહાગ્રન્થનો અનુવાદ તથા સંપાદન કરી શકયો છું. તે મહાપુરૂષને ક્રોડો...કોડો...વંદના... વંદના....! ! ! વંદના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org