SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રેવેયકનું વર્ણન अत्रोच्यतेऽत्यन्तमन्द पुंवेदोदयिनो मी | तत्प्राक्तनेभ्यः सर्वेभ्योऽनन्तन्नसुखशालिनः ।। ५६४ ॥ तथाहि कायसेविभ्योऽनन्तघ्न सुखशालिनः । स्युः स्पर्शसेविनस्तेभ्यस्तथैव रूपसेविनः || ५६५ ॥ शद्वोपभोगिनस्तेभ्यस्तेभ्यश्चित्तोपभोगिनः । તેથોનન્તમુળમુન્ના, તેછાવનિતાઃ મુઃ ॥ ૧૬૬ ॥ यच्चैषां तनुमोहानां, सुखं संतुष्टचेतसाम् । वीतरागाणामिवोच्चैस्तदन्येषां कुतो भवेत् ? ॥ ५६७ ॥ मोहानुदयजं सौख्यं स्वाभाविकमतिस्थिरम् । સોષિ વૈચિવ, વસ્તુતો દુઃશ્ર્વમેવ તત્ ॥ ૧ ॥ भोज्याङ्गनादयो येsत्र, गीयन्ते सुखहेतवः । रोचन्ते न त एव क्षुत्कामाद्यर्त्ति विनाऽङ्गिनाम् ॥ ५६९ ॥ ततो दुःखप्रतीकाररूपा एते मतिभ्रमात् । सुखत्वेन मता लोकैर्हन्त मोहविडम्बितैः || ५७० ॥ જવાબ: અત્યંત મંદ એવા પુરુષવેદના ઉદયવાળા હૈાય છે. તેથી આગળના (બાર) દેવલાકના દેવે! કરતાં અનંતગુણા સુખી àાય છે. તે આ પ્રમાણે સમજવું– કાયાથી ભાગ કરનારા દેવા કરતાં સ્પર્શથી ભાગ કરનારા દેવા અન`તગુણા સુખી છે, તેનાથી રૂપ વડે સેવનારા, તેનાથી શબ્દ વડે સેવનારા, તેનાથી ચિત્તવડે સેવનારા, તેનાથી ભેાગની ઇચ્છા વિનાના દેવા અનંત – અન`ત ગુણા સુખી છે. ૫૬૪-૫૬૬. વીતરાગ પરમાત્માની જેમ અત્યંત પતલા માહવાળા અને સંતુષ્ટ ચિત્તવાળા એવા આ દવાને જે સુખ છે, તે બીજાને કયાંથી હાઇ શકે ? ૫૬૭. ૪૭૧ માહના ઉદય વિનાનું જે સુખ હોય છે, તે સ્વાભાવિક અને સ્થિર હોય છે. જયારે વિષયનુ' સુખ તા ઉપાધિવાળુ છે અને હકીકતમાં દુઃખરૂપ છે. ૫૬૮. ભાજન અને સ્ત્રી વગેરે જે સુખના હેતુ ભૂખ વગરના અને કામવગરના જીવાને રૂચિકર Jain Education International કહેવાય છે, તે જ વૈષયિક સુખા પણ બનતા નથી. ૫૬૯, તેથી માહથી વિડસ્મિત થએલા લા¥ાવડે મતિભ્રમથી ફક્ત દુ:ખના પ્રતિકાર રૂપ ગણાય તેવા પણ વિષર્ચા સુખરૂપે મનાય છે ! કેવી ખેદની વાત છે ! ૫૭૦, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy