SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ ४७० ક્ષેત્રલોક-સર્ગ ૨૭ गेविजगदेवाणं एगे भवधारणिज्जे सरीरे, ते णं आभरणवसणरहिया पगतित्था વિચૂસાઇ go.તિ લવાઈમામે ! यथाजाता अपि सदा, दर्शनीया मनोरमाः ।। प्रसृत्वरैद्युतिभरै ?तयन्तो दिशो दश ॥ ५५९ ॥ यास्तु सन्ति तत्र चैत्ये, प्रतिमाः श्रीमदर्हताम् । भावतस्ताः पूजयन्ति, साधुवद् द्रव्यतस्तु न ॥ ५६० ॥ गीतवादिननाट्यादिविनोदो नात्र कर्हिचित् । गमनागमनं कल्याणकादिष्वपि न क्वचित् ॥ ५६१ ॥ तथोक्तं तत्वार्थवृत्तौ-"वेयकादयस्तु यथावस्थिता एव कायवाङमनोभिरभ्युस्थानाञ्जलिप्रणिपाततथागुणवचनकाय्यभावनाभिर्भगवतोऽहतो नमस्यन्ती" ति । सुरते तु कदाप्येषां, मनोऽपि न भवेन्मनाक । निर्मोहानामिवर्षीणां, सदाप्यविकृतात्मनाम् ॥ ५६२ ॥ न चैवं गीतसंगीतसुरतास्वादवर्जितम् ।। किमेतेषां सुख नाम, स्पृहणीयं यदङ्गिनाम् ? ॥ ५६३ ॥ આભરણ–વસરહિત હોય છે. છતાં સહજ શોભાવાળા હોય છે? પ્રસરતા એવા તેજથી દશે દિશાને પ્રકાશિત કરતા, એવા આ વેયકના દેવે વસ્ત્રરહિત હોવા છતાં પણ દર્શનીય અને મનોરમ છે. ગ્રે વેયકવાસી દે ત્યાં ચિત્યની અંદર અરિહંત પરમાત્માની પ્રતિમાઓ છે, તેની સાધુની જેમ ભાવથી પૂજા કરે છે. દ્રવ્યથી કરતા નથી. ૫૫૯-૫૬૦. અહિં કોઈપણ જગ્યાએ (કોઈપણ રૈવેયકમાં) ગીત-વાજિંત્રનાટકાદિ વિનેદ હોતે નથી તેમજ શ્રી અરિહતેના કલ્યાણકાદિમાં પણ ક્યાંય ગમનાગમન નથી. પ૬૧. શ્રી તત્ત્વાર્થની ટીકામાં કહ્યું છે કેઃ યથાવસ્થિત એવા રૈવેયકના દે અભ્યસ્થાન અંજલી અને પ્રણિપાતથી કાયા દ્વારા, ગુણકારી વચનોના આલાપથી વચન દ્વારા અને એકાગ્ર ભાવનાપૂર્વક મન દ્વારા શ્રી અરિહંત પરમાત્માને નમે છે. નિર્મોહી એવા ઋષિઓની જેમ સદા અવિકારી એવા શ્રેયકના દેવોને ભોગમાં સહેજ પણ મન જતું નથી. પ૬૨. પ્રશ્ન: આ ગ્રેવેયકના દેવોને ગીત- સંગીત અને ભેગના આસ્વાદ રહિતનું સુખ વળી કેવું કહેવાય કે, જે અન્ય પ્રાણીઓને ગમે? પ૬૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy