________________
ક્ષેત્રલેકસ ૨૭ चतुस्त्रिद्वयेकसंयुक्ता, दशैतेषु क्रमादिह । प्रतिपङ्क्ति विमानानि, प्रतरेषु चतुर्वपि ।। ४५९ ॥ अथाद्यप्रतरे पनौ, पङ्कौ वृत्ता विमानकाः । चत्वारोऽन्ये पञ्च पञ्च, षट्पञ्चाशत्समेऽप्यमी ॥ ४६० ॥ द्वितीयप्रतरे व्यस्राः, पश्चान्ये द्विविधा अपि । चत्वारश्चत्वार एव, द्विपञ्चाशत्समेऽप्यमी ॥ ४६१ ।। चत्वारश्चत्वार एव, तृतीये त्रिविधा अपि । अष्टचत्वारिंशदेवं, पाङ्क्तेयाः सर्वसंख्यया ॥ ४६२ ॥ चतुर्थप्रतरे वृत्तास्त्रयोऽन्ये द्विविधा अपि । चत्वारः स्युश्चतुश्चत्वारिंशच्च सर्वसंख्यया ॥ ४६३ ॥ सर्वेऽत्र पनिवृत्ताच, चतुर्भिरिन्द्र कैः सह । चतुःषष्टिस्तथा पतित्रिकोणाश्च द्विसप्ततिः ॥ ४६४ ॥ अष्टषष्टिः पशिचतुःकोणाः सर्वे शतद्वयम् ।
चतुर्युतं षण्णवतिश्चेह पुष्पावकीर्णकाः ॥ ४६५ ॥ ચારે પ્રતરની અંદર દરેક પંક્તિમાં ક્રમશ ચોદનતેર-બાર અને અગ્યાર વિમાન છે. ૪૫૯.
હવે પ્રથમ પ્રતરના દરેક પંક્તિમાં ગોળ વિમાને ચાર છે અને ત્રિકચતુષ્કોણ વિમાનો પાંચ-પાંચ છે. કુલ વિમાને છપ્પન (૫૬) છે. ૪૬૦.
બીજા પ્રતરમાં ત્રિકે વિમાને પાંચ છે અને બાકી બને પ્રતરના ચાર-ચાર છે કુલ વિમાનો બાવન છે. ૪૬૧.
ત્રીજા પ્રતરમાં ત્રણ પ્રકારના વિમાનો ચાર-ચાર છે. પંક્તિગત કુલ વિમાન અડતાલીશ છે. ૪૬૨.
ચોથા પ્રતરમાં ગેળ વિમાનો ત્રણ છે અને બાકી બને પ્રકારના વિમાને ચારચાર છે. કુલ ચુમ્માલીશ વિમાને છે. ૪૬૩.
ચારે પ્રતરમાં પંક્તિગત વિમાનમાં ઈદ્રક વિમાનની સાથે મેળ વિમાને ચેસઠ છે અને પંક્તિગત વિકેણ વિમાને બહોતેર છે. અને પક્તિગત ચેરસ વિમાને અડસઠ છે. પંક્તિગત કુલ વિમાને ૨૦૪ છે. અને પુષ્પાવકીર્ણક વિમાને છ– (૯૬) છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org