SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ આરણ-અર્ચ્યુત દેવલોક ૪૫૫ अनेकैवनिकरैः, समाराधितशासनः । द्वयोस्ताविषयोरीष्टे, स विंशत्यब्धिजीवितः ॥ ४५२ ॥ ઘરમા | अस्य यानविमानं च, वरनाम्ना प्रकीर्तितम् । वराभिधानो देवश्च, नियुक्तस्तद्विकुर्वणे ।। ४५३ ॥ द्वात्रिंशदेष संपूर्णान् , जम्बूद्वीपान् विकुर्वितैः ।। रूपैर्भत्तुं क्षमस्तियंगसंख्यान् द्वीपवारिधीन् ॥ ४५४ ॥ अथानतप्राणतयोरुवं दूरमतिक्रमे । असंख्येययोजनानामुभौ स्वर्गों प्रतिष्ठितौ ॥ ४५५ ॥ आरणाच्युतनामानौ, सधामानौ मणीमयैः । विमानर्योगविद् ध्यानैरिवानन्दमहोमयैः ॥ ४५६ ॥ युग्मम् । વરવાર ઘરર ઘાઘ, ટૂથો સાધારના ૬ . प्रतिप्रतरमेकैकं, मध्यभागे तथेन्द्रकम् ॥ ४५७ ॥ पुष्पसंज्ञमलङ्कारं, चारणं चाच्युतं क्रमात् । શશિ બાપુશ્ચ પ્રકાર છે ૪૧૮ | બીજા પણ ઘણું દેવોનો સમૂહ, આ ઈન્દ્ર મહારાજાના અનુશાસનને આરાધે છે. વીસ સાગરોપમના આયુષ્યવાળા આ ઈન્દ્ર મહારાજા બનેય દેવલોકનું શાસન ચલાવે છે. ૪૫૧-૪૫૨. - આ ઈન્દ્ર મહારાજાનું બહાર જવાનું યાન વિમાન “વર' નામનું છે. અને તેની વિદુર્વણ કરનારા દેવનું નામ પણ “વર” છે. ૪૫૩. આ ઈન્દ્ર મહારાજા પોતાના વિકુલા રૂપથી ૩૨ જમ્બુદ્વીપને અને તીરછ અસંખ્ય દ્વીપ–સમુદ્રોને ભરવા સમર્થ છે. ૪૫૪. આરણ-અમ્રુત દેવલોકનું વર્ણન: હવે આનત અને પ્રાણુત દેવલોકની ઉપર અસંખ્ય ,જને ગયા બાદ આરણ અને અશ્રુત નામના બે દેવલોકો રહેલા છે. આનંદ અને તેજ યુક્ત ધ્યાનવડે જેમ યોગી શોભે છે, તેમ મણિમય વિમાનો વડે તેજોમય, આ બન્ને દેવલોક શોભે છે. ૪૫૫-૪૫૬. પૂર્વવત્ બને દેવલોકને સામાન્ય (એટલે કે બે દેવલોક વચ્ચે) ચાર પ્રતરો છે. દરેક પ્રતરના મધ્યભાગમાં એકેક ઈન્દ્રક વિમાન છે. ૪૫૭. ઈદ્રક વિમાનનાં ક્રમશ: નામ ૧. પુષ્પ, ૨. અલંકાર, ૩. આરણ, ૪. અષ્ણુત, છે. અને ચારે દિશામાં પૂર્વવત્ પંક્તિગત અને પ્રકીર્ણક વિમાને છે. ૪૫૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy