SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ લાન્તકેન્દ્રને પરિવાર ૪૨૯ द्वाभ्यां देवसहस्राभ्यां, सेव्योऽभ्यन्तरपर्षदि । मध्यमायां चतुर्भिस्तैः, पड्भिश्च बाह्यपर्षदि ॥ २७५ ॥ युग्मम् ॥ सप्तषट्पञ्चभिः पल्योपमैः समधिका स्थितिः ।। द्वादशैवाम्बुनिधयस्तिसृणां पर्षदां क्रमात् ॥ २७६ ॥ ગ્રામરક્ષવાનાં, પન્નાશતા સહ | एकैकस्यां दिशि सेव्यो, दण्डाद्यायुधपाणिभिः ॥ २७७ ॥ प्राग्वदन्यैरपि मन्त्रित्रायस्त्रिंशकवाहनः । સૈઃ સૈવાધિપૈવારિ વાઢિતશાસનઃ | ૨૭૮ છે. जिनाचनादिकं धर्म, कुर्वाणः परमार्हतः । दिव्यनाट्यदत्तचेताश्चतुर्दशाब्धिजीवितः ॥ २७९ ॥ सातिरेकानष्ट जम्बूद्वीपान् पूरयितुं क्षमः । रूपैविकुर्वितैस्तियंगसंख्यद्वीपतोयधीन् ॥ २८० ॥ સ વિમાનકાળ, વસ્ત્રાચતોડધીશ્વર ! साम्राज्यं शास्ति देवानां, लान्तकरवर्गवासिनाम् ॥ २८१ ॥ અત્યંતર પર્ષદાની બે હજાર (૨,૦૦૦), મધ્યમ પર્ષદાના ચાર હજાર (૪,૦૦૦) અને બાહ્ય પર્ષદાના છ હજાર (૬,૦૦૦) દેવેથી સેવાય છે. ર૭૫. ત્રણેય પર્ષદાના દેવની સ્થિતિ ક્રમશઃ ૧૨ સાગરોપમ + ૭ પલ્યોપમ, ૧૨ સાગરોપમ + ૬ પલ્યોપમ, અને ૧૨ સાગરોપમ + ૫ પલ્યોપમની છે. ૨૭૬. દંડ વિગેરે આયુધને હાથમાં ધારણ કરનારા એવા દરેક દિશામાં પચાસ-પચાસ હજાર આત્મરક્ષક દેવતાઓથી (આ ઈદ્ર) સેવાય છે. ર૭૭. પૂર્વે કહેલાની માફક મંત્રી, ત્રાયશ્ચિશ, વાહન, સૈન્ય, સેનાધિપતિ, લોકપાલ આદિ વડે પોતાના શાસનનું પાલન કરાવે છે. ૨૭૮. પરમાત્ એવા ઈન્દ્ર મહારાજા શ્રી જિનેશ્વર પરમાત્માની પૂજા વગેરે કરતાં, દિવ્ય નાટકને જોતાં, ચૌદ સાગરેપમનું આયુષ્ય ધારણ કરે છે. ૨૯ ઈન્દ્ર મહારાજા, પિતાના વિકર્વિત રૂપથી આઠ જંબુદ્વીપથી કઈક અધિક ક્ષેત્રને પૂરવામાં સમર્થ છે. અને તિફ અસંખ્ય દ્વીપસમુદ્રને પૂરવામાં (ભરવામાં) સમર્થ છે. ૨૮૦. પચાસ હજાર વિમાનના અધીશ્વર એવા લાન્તકેન્દ્ર લાન્તક સ્વર્ગવાસી દેવનું સામ્રાજ્ય કરે છે. ૨૮૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy