________________
૪૧૬
ક્ષેત્રલોક-સર્ષ ર૦ आस्तामन्यः सुरोऽप्येनं, पश्यन्नादौ प्रकम्पते । ततः स्वस्थीभूय शीघ्रगतिरेनमतिव्रजेत् ॥ १८८ ॥ तम १ श्चैव तमस्कायो २ न्धकारः ३ स महादिकः ४ । लोकान्धकारः ५ स्याल्लोकतमिस्र ६ देवपूर्वकाः ॥ १८९ ॥ अन्धकार ७ स्तमिस्र ८ चारण्यं ९ च व्यूह १० एव च । परिधश्च ११ प्रतिक्षोभो १२ ऽरुणोदो वारिधिस्तथा १३ ॥ १९० ।। त्रयोदशास्य नामानि, कथितानि जिनैः श्रुते । तत्र लोकेऽद्वितीयत्वाल्लोकान्धकार उच्यते ॥ १९१ ॥ न हि प्रकाशो देवानामप्यत्र प्रथते मनाक । देवान्धकारोऽयं देवतमित्रं च तदुच्यते ॥ १९२ ॥ बलवदेवभयतो. नश्यतां नाकिनामपि । अरण्यवच्छरण्योऽयं, देवारण्यं तदुच्यते ॥ १९३ ॥ दुर्भेदत्वाद्वयूह इव, प्रतिक्षोभो भयावहः ।। गति रुन्धन परिघवत् , देवव्यहादिरुच्यते १९४ ॥ अरुणोदाम्भोधिजलविकारत्वात्तथाभिधः ।
एवमन्वर्थता नाम्नामन्येषामपि भाव्यताम् ॥ १९५ ॥ પહેલીવાર જોઈને તે ધ્રુજી ઉઠે છે. પછી સ્વસ્થ થઈ શીઘગતિથી એને ઓળંગી જાય છે.
શ્રી જિનેશ્વર ભગવંતોએ આગમની અંદર એના ૧૩ નામ કહ્યા છે તે આ પ્રમાણે- “૧. તમા, ૨. તમસ્યકાય, ૩. અંધકાર, ૪. મહાદિક, ૫. લોકાંધકાર, ૬. લકતમિસ, ૭. દેવાંધકા૨, ૮. દેવતમિસ, ૯. દેવારણ્ય, ૧૦. દેવભૂહ, ૧૧ પરિઘ, ૧૨. પ્રતિક્ષે ભ, ૧૩. અરૂણોદ વારિધિ.” આ નામોમાંથી પણ લોકમાં અદ્વિતીય રૂપ હોવાથી આને (ખાસ) લેકાંધકાર કહેવાય છે. ૧૮૯-૧૯૧.
અહીં દેવાના તેજને પ્રકાશ પણ જરાય પ્રસરી શકતા ન હોવાથી આ દેવા-ધકાર અને દેવતમિસ કહેવાય છે. ૧૯૨.
બળવાન દેવના ભયથી નાસતા દેવને અરણ્યની જેમ શરણ્ય (શરણભૂત) હેવાથી દેવારણ્ય કહેવાય છે. ૧૯૩.
દુર્ભેદ હોવાથી બૂહ કહેવાય છે, ભયંકર હોવાથી પ્રતિભ કહેવાય છે, ગતિને અટકાવનાર હોવાથી પરિધ કહેવાય છે, તેમજ દેવભૂતાદિ (નામ પણ) કહેવાય છે. ૧૪.
અરૂણવર સમુદ્રના જલને વિકાર હોવાથી અરૂણોદ પણ કહેવાય છે. એવી રીતે બીજા દરેક નામની સાર્થકતા સમજી લેવી. ૧૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org