SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્મલોકનું વર્ણન ૪૦૫ विमानावासलक्षाणामिहाष्टानामधीश्वरः । देवानां भूयसामेवं, माहेन्द्रस्वर्गवासिनाम् ॥ १११ ॥ ईशानोऽसौ विजयते, दिव्यनाटकदत्तहृत् । माहेन्द्रेन्द्रः सातिरेकसप्तसागरजीवितः ॥ ११२ ॥ नवभिः कुलकं अस्य यानविमानं च, श्रीवत्साख्यं प्रकीर्तितम् । श्रीवत्सनामा देवश्च, नियुक्तस्तढिकुर्वणे ॥ ११३ ॥ सनत्कुमारमाहेन्द्रस्वर्गाभ्यामूर्ध्वमुल्लसन् । असंख्यकोटाकोटीनां, योजनानामतिक्रमे ॥ ११४ ॥ सनत्कुमारमाहेन्द्रोपरिस्थितः समानदिक । ब्रह्मलोकाभिधः स्वर्गो, भाति पूर्णेन्दुसंस्थितः ॥ ११५ ॥ षडत्र प्रतराः प्राग्वत्प्रतिप्रतरमिन्द्रकम् । अञ्जनं १ वरमालं च २, रिष्टं ३ च देवसंज्ञकम् ४ ॥ ११६ ॥ सोमं च ५ मङ्गलं ६ चैव, क्रमादेभ्यश्चतुर्दिशम् । विमानपङ्क्तयः प्राग्वत्तत्र पुष्पावकीणकाः ॥ ११७ ॥ ભરવામાં સમર્થ–મહેન્દ્ર સ્વર્ગના આઠ લાખ (૮,૦૦,૦૦૦) વિમાને તથા વિમાનવાસી ઘણું-ઘણું દેવ-દેવીઓના અધીશ્વર, પુષ્ટ, પ્રકૃષ્ટ શોભા અને ભાગ્યથી શોભતા સાધિક સાત સાગરોપમની સ્થિતિ ધરાવતા એવા આ માહેન્દ્ર સ્વર્ગના ઈન્દ્ર મહારાજા સુખાસન-સિંહાસન પર આરૂઢ થએલા દિવ્ય નાટકોમાં લીન બનીને વિજય પામી રહ્યા છે. ૧૦૪-૧૧૨. આ ઈન્દ્ર મહારાજાને જ્યારે પણ ક્યાંય જવું હોય ત્યારે વિમાન વિકુવામાં નિયુક્ત થએલા શ્રી વત્સ દેવ શ્રીવત્સ નામનું વિમાન વિક છે. ૧૧૩. પાંચમા દેવલોકનું વર્ણન: સનકુમાર અને મહેન્દ્ર બને દેવલોકથી ઉપર અસંખ્ય કટાર્કટિ જન ગયા બાદ, સનકુમાર અને મહેન્દ્ર દેવલોકની બરોબર ઉપર (મધ્ય સ્થાને) પૂર્ણચન્દ્રની આકૃતિવાળો બ્રહ્મલોક નામનો દેવલેક છે. ૧૧૪–૧૧૫. આ દેવલોકમાં છ પ્રતિરો છે. દરેક પ્રતરમાં ૧–૧ ઈન્દ્રકવિમાન છે. જેમના નામ અનુક્રમે ૧. અંજન ૨. વરમાલ ૩. રિક્ટ ૪. દેવ ૫. સેમ ૬. મંગલ છે અને તેની ચારે દિશામાં પંક્તિ બદ્ધ વિમાનો છે અને પૂર્વની જેમ તેમાં [વચમાં] પુષ્પાવકીર્ણક વિમાનો છે. ૧૧૬-૧૧૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy