SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ ४०४ ક્ષેત્રક-સગ ૨૭ माहेन्द्रदेवलोकेऽपि, प्रतरे द्वादशे स्थिताः । पञ्चावतंसका अङ्कादय ईशाननाकवत् ॥ १०३ ॥ मध्यस्थितेऽथ माहेन्द्रावतंसकविमानके । उत्पद्योत्पादशय्यायां, प्राग्वत्कृतजिनार्चनः ॥ १०४ ॥ सिंहासनसमासीनः, पीनश्री ग्यभासुरः । सामानिकानां सप्तत्या, सहस्त्रैः परितो वृतः ॥ १०५ ॥ सप्तषट्पञ्चपल्याढ्यां, साणिवचतुष्टयीम् । यथाक्रमं विक्रमाढ्यैर्दधद्भिः स्थितिमायुषः ॥ १०६ ॥ षड्भिरान्तरपार्षदैरष्टाभिमध्यपार्षदेः ।। दशभिः बाह्यपार्षद्यैः, सेव्यः सुरसहस्रकैः ॥ १०७ ॥ चतुर्भिश्च लोकपालैः, सप्तभिः सैन्यनायकैः । सैन्यैश्च सप्तभिः सेवाचतुरैरनुशीलितः ॥ १०८ ॥ प्राच्यादिदिक्षु प्रत्येकमुद्दण्डायुधपाणिभिः ।। जुष्टः सहस्रैः सप्तत्या, निर्जरैरात्मरक्षकैः ॥ १०९ ॥ जम्बूद्वीपान् सातिरेकान्, चतुरश्च विकुवितैः ।। रूपैर्भ क्षमस्तियंगसंख्यद्वीपवारिधीन् ॥ ११० ॥ ચેથા ઈન્દ્રને અધિકાર : માહેન્દ્ર દેવલોકમાં બારમા પ્રતરમાં ઈશાન દેવલોકની જેમ અંકાવતંસક વિગેરે पांय विमान। छे. १०3, તેમાં મધ્યમાં રહેલ માહેન્દ્રાવતંસક વિમાનની અંદર ઉતપાતશય્યામાં ઉત્પન્ન થઈને પૂર્વની જેમ શ્રી જિનેશ્વરની પૂજા કરે છે. ત્યારબાદ સીત્તેર હજાર (૭૦,૦૦૦) પરાક્રમી સામાનિક દેથી પરિવરેલા, સાડાચાર સાગરોપમ + સાત પળે પમની સ્થિતિવાળા છ હજાર (૬,૦૦૦) અત્યંતર પાર્ષધ દે, સાડાચાર સાગર + છ પત્યની સ્થિતિવાળા 418 २ (८,००० ) मध्य पाप हेवो, सा. या२ सा॥२ + पांय ५६यनी स्थितिવાળા દશ હજાર (૧૦,૦૦૦) બાહ્ય પાર્ષદ દેથી યુક્ત સેવામાં ચાર લોકપાલે, સાત સેનાપતિઓ, સાત સેનાઓથી સેવા કરાવાતા, પૂર્વાદિ ચારેય દિશામાં તીક્ષણધારદાર-ભયાનક શસ્ત્રો ધારણ કરનારા એવા સિત્તેર સિત્તેર હજાર ( ૭૦,૦૦૦) આત્મરક્ષક દેવોથી રક્ષાતા, પિોતે વૈક્રિયશક્તિથી વિમુર્વેલા રૂપ દ્વારા સાધિક ચાર જબૂદ્વીપને ભરવાની ક્ષમતા ધરાવતા, તિર્થો તે અસંખ્યાતા દ્વીપ-સમુદ્રોને સ્વવિકર્વિત રૂપે દ્વારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy