SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ વસ્તુ લેાકપાલના પરિવાર कर्कोटकः कर्दमकोमुअनश्च शङ्खपालकः । પુરૂ: રજાશમોથ, ગયો ધિમ્રવતથા | ૭૬૭ || अपुलः काकरिकः, सर्वेऽप्येते सुधाभुजः । વળથાયીશ્રય, મત્રયવસ્થવપ્રિયાઃ ॥ ૭૬૮ ॥ ', अनुवेलन्धरं नागावासः कर्कोटकाचलः । ऐशान्यां लवणाब्धौ तत्स्वामी कर्कोटकः सुरः ॥ ७९९ ॥ विद्युत्प्रभाद्रिराय्यां तस्य कर्दमकः पतिः । ગાનન્તુ હોવાહો, લેવસ્ય મુદ્દેશિતુઃ ॥ ૮૦૦ || धरणेन्द्रलोकपालस्तुर्योऽत्र शङ्खपालकः । કુંડાવાસ્તુ મુાઃ સેવા, ન તીતા વિશેષતઃ ॥ ૮૦૨ | देशोनपल्यद्वितयस्थितिरेष मनोरमान् । वरुणाख्यो महाराजो, भुङ्क्ते भोगाननेकधा ८०२ ॥ उदीच्यामथ सौधर्मावतंसकादतिक्रमे । असंख्येययोजनानां विमानं वल्गुनामकम् ॥ ८०३ ॥ સામાન્ય લેાકેામાં આ વરુણ દેવ ‘સમુદ્રપતિ, પશ્ચિમ દિશાપતિ, પાશપાણિ, જલધિ મંદિર' આદિ નામથી પ્રખ્યાત છે. ૭૯૬. Jain Education International ૩૬૫ કર્કોટક, કમક, અંજન, શંખપાલક, પુડ્, પલાશમાદ, જય, દધિમુખ, અય‘પુલ, કાકરિક આદિ આ બધા દેવતાએ વરુણાધીશને પુત્રની જેમ પ્રિય છે. ૭૯૭–૭૯૮. કકાટ કાઢિ કાણુ છે તે પરિચય આપે છે... લવણુ સમુદ્રમાં ઇશાન ખૂણામાં વેલધર પર્વતની પાછળ નાગદેવના આવાસરૂપ કર્કોટક પત છે. અને તેના સ્વામી કર્કોટક દેવ છે. ૭૯૯. અગ્નિ ખૂણામાં વિદ્યુપ્રભુ નામના પર્વત છે, તેના સ્વામી કમક દેવ છે. વેલ'મ નામના ઇન્દ્રના લેાકપાલ અ'જન નામના છે, ચેાથેા શંખપાલ ધરણેન્દ્રના લેાકપાલ છે. અહિં પુહૂ વિગેરે દેવતાએ વિશેષ પ્રખ્યાત નથી. ૮૦૦-૮૦૧. એ પત્યેાપમથી કંઈક ન્યૂન આયુષ્યવાળા વરુણ નામના લેાકપાલ અનેક પ્રકારના મનારમ સુખાને ભાગવે છે. ૮૦૨, સૌધર્માવત'સક વિમાનથી ઉત્તર દિશામાં અસખ્ય ચૈાજન ગયા બાદ વલ્ગુ નામનું વિમાન છે. ૮૦૩. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy